જાણો વિશ્વની સૌથી મોંધી સ્કુલ વિશે, જેની ફી સાંભળીને તમે પણ રહી જશો આશ્ચર્યચક્તિ
સ્વિઝરલેન્ડની આ સ્કુલ સૌથી મોંધી સ્કુલ છે અહી અનેક દેશોના રાજાઓ ભણી ચૂક્યા છે વાર્ષિક ફી 98 લાખ કે તેથી વધુ હોય છે આજના સમયમાં બાળકોને ભણાવવું મોંધુ થયું છે ઉચ્ચ ગુણવત્તા સભર શિક્ષણ માટે માતા-પિતા લાખો રુપિયા ખ્રચ કરે છે,બાળકનું ભવિષ્ય સુધરે તે હેતુથી વિશ્વભરમાં અનેક પ્રાઈવેટ શાળાઓનું સંચાલન થી રહ્યું છે જેની ફિ […]