રત્નકલાકારોને સરકારી સહાય મશ્કરી સમાન, કોંગ્રેસ દ્વારા આંદોલન કરાશે
રત્ન કલાકાર બોર્ડ અને લેબર વિભાગ દ્વારા નોંધણીની માંગ સરકારે સ્વીકારી નહીં: કોંગ્રેસ સરકારે જે પેકેજ જાહેર કર્યું છે તેનાથી રત્નકલાકારોમાં અસંતોષ કોંગ્રેસ દ્વારા રાજ્ય સરકારને રજુઆત પણ કરાશે સુરતઃ હીરા ઉદ્યોગ અનેક પરિવારોને રોજગારી આપતો ઉદ્યોગ છે. હીરા ઉદ્યોગમાં છેલ્લા બે-ત્રણ વર્ષથી મંદીનો દૌર ચાલી રહ્યો છે. જેમાં છેલ્લા વર્ષથી તો વ્યાપક મંદીને કારણે […]