1. Home
  2. Tag "insurance cover"

સુરક્ષાની સાથે સમૃદ્ધિનું વાવેતર: એક પિતાના સપનાની ઉડાન

શિયાળાની ગુલાબી ઠંડીમાં, રવિ તેના ઘરની બાલ્કનીમાં હાથમાં ચાનો કપ પકડીને બેઠો હતો. પણ તેના ચહેરા પર સવારની તાજગીને બદલે ચિંતાની રેખાઓ સ્પષ્ટ દેખાતી હતી. સામે બગીચામાં તેની પાંચ વર્ષની દીકરી, પરી, પતંગિયા પાછળ દોડી રહી હતી. પરીનું નિર્દોષ હાસ્ય રવિના હૃદયને ટાઢક આપતું હતું, પણ મગજમાં ભવિષ્યના વિચારોનું તોફાન ચાલતું હતું. રવિ એક ખાનગી […]

મધ્ય ગુજરાત: અભયારણ્યોની મુલાકાત લેતા પ્રવાસીઓને મળશે વીમા કવચ

અમદાવાદઃ ગુજરાતમાં સાસણગીર અભયારણ્ય, જેસોર રીંછ અભયારણ સહિતના અભયારણ્યો આવેલા છે. જ્યાં દરરોજ મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવે છે. દરમિયાન મધ્ય ગુજરાતમાં પંચમહાલના જાંબુઘોડા વન્યજીવ અભયારણ્ય અને દાહોદના રતનમહાલ સ્લોથ રીંછના અભયારણ્યની મુલાકાત લેતી વખતે પ્રવાસીઓને વીમા કવચ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રેન્જ ફોરેસ્ટ ઓફિસર એચ.ડી. રાઉલના જણાવ્યા અનુસાર આ વીમો સરકાર દ્વારા નહીં પરંતુ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code