અમેરિકામાં વ્યાજદર ઘટતાની સાથે ભારતીય શેરબજારમાં ઉછાળો
ભારતીય શેરબજાર લીલા નિશાન ઉપર ખુલ્યું ભારતની સાથે અન્ય વૈશ્વિક બજારોમાં પણ તેજીનો ટ્રેન્ડ જોવા મળ્યો મુંબઈઃ આજરોજ ભારતીય શેરબજાર ટ્રેડિંગ સેશનમાં ઉછાળો નોંધાયો છે. બજારમાં ચોતરફ તેજી જોવા મળી રહી છે. સવારે 9:20 વાગ્યે સેન્સેક્સ 224 પોઈન્ટ એટલે કે 0.28 ટકા વધીને 81,316 પર હતો અને નિફ્ટી 57 પોઈન્ટ સાથે 0.23 ટકા વધીને 24,880 પર […]