કેવી રીતે લિપસ્ટિક મહિલાઓના મેકઅપનો ભાગ બની, જાણો તેનો રસપ્રદ ઇતિહાસ
લિપસ્ટિક સ્ત્રીઓના મેકઅપનો એક મહત્વપૂર્ણ ભાગ રહી છે. તમને દરેક સ્ત્રીમાં અલગ અલગ શેડ્સની લિપસ્ટિક ચોક્કસ જોવા મળશે. બજારમાં વિવિધ પ્રકારની લિપસ્ટિક ઉપલબ્ધ છે જે તમારી ત્વચાના રંગ અનુસાર તમારા હોઠ અને ચહેરાની સુંદરતામાં વધારો કરે છે. હવે લિપસ્ટિકમાં એટલી બધી વિવિધતા છે કે બજારમાં મેટ, શિમરથી લઈને લિક્વિડ લિપસ્ટિક ઉપલબ્ધ છે જે તમારા સ્કિનટોન […]