આંતરરાષ્ટ્રીય સહાય પર નિર્ભર પાકિસ્તાન કોઈને જ્ઞાન આપવાની સ્થિતિમાં નથીઃ ભારત
નવી દિલ્હીઃ સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદ (UNHRC) ના 58મા સત્રની સાતમી બેઠકમાં ભારતે ગુરુવારે પાકિસ્તાનને આકરો શબ્દોમાં ઠપકો આપ્યો હતો. ભારતે પાકિસ્તાનને નિષ્ફળ દેશ જાહેર કર્યો હતો. એટલું જ નહીં, ભારતે એમ પણ કહ્યું કે, આજના સમયમાં ટકી રહેવા માટે પાકિસ્તાનને દાનની જરૂર છે. તે સંપૂર્ણપણે આંતરરાષ્ટ્રીય સહાય પર નિર્ભર છે. તે કોઈને જ્ઞાન આપવાની […]