અમિત શાહ કાશ્મીરમાં આંતરરાષ્ટ્રીય સરહદની લેશે મુલાકાત
નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના જમ્મુ-કાશ્મીર પ્રવાસના બીજા દિવસે કઠુઆમાં બોર્ડર આઉટપોસ્ટ ‘વિનય’ની લેશે મુલાકાત… જમ્મુના રાજભવનમાં શહીદ પોલીસકર્મીઓના પરિજનો સાથે મુલાકાત કરી તેમને નિયુક્તિ પત્રો કરશે એનાયત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ત્રણ દિવસીય જમ્મુ કાશ્મીરની મુલાકાતે છે. જેમાં આજે બીજા દિવસે તેઓ જમ્મુ અને કાશ્મીરમાં આંતરરાષ્ટ્રીય સરહદ (IB)ની મુલાકાત લેશે અને આતંકવાદીઓ સાથેના તાજેતરના […]