ઈરાનનું એરસ્પેસ બંધ: ઉડ્ડયનો રદ થતા મુસાફરો અટવાયા
નવી દિલ્હી, 15 જાન્યુઆરી 2026: ઈરાનમાં ચાલી રહેલા હિંસક વિરોધ પ્રદર્શનો અને પશ્ચિમી દેશો સાથેના વધતા જતા સૈન્ય તણાવને પગલે ઈરાને પોતાનું એરસ્પેસ (હવાઈ ક્ષેત્ર) બંધ કરી દીધું છે. આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ભારતની રાષ્ટ્રીય વિમાની સેવા ‘એર ઈન્ડિયા’એ ઈરાન પરથી પસાર થતી તેની તમામ ફ્લાઈટ્સના રૂટ બદલવાનો નિર્ણય કર્યો છે. સુરક્ષાના કારણોસર લેવાયેલા […]


