આંતરરાષ્ટ્રીય મુસાફરઃ 2023ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં 2022ની સરખામણીએ 88 ટકાનો વધારો
નવી દિલ્હીઃ 2023ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં અનુસૂચિત આંતરરાષ્ટ્રીય કામગીરી માટે અનુસૂચિત ભારતીય અને વિદેશી કેરિયર્સ દ્વારા વહન કરવામાં આવેલા મુસાફરો ઉપલબ્ધ કામચલાઉ આંકડા મુજબ 2022ના પ્રથમ ત્રિમાસિક ગાળાના મુસાફરોના આંકડાની તુલનામાં લગભગ 88 ટકાનો વધારો દર્શાવે છે. કોવિડ-19ને કારણે આંતરરાષ્ટ્રીય મુસાફરોની સંખ્યાને પ્રતિકૂળ અસર થઈ હતી. જો કે, 27.03.2022થી નિર્ધારિત આંતરરાષ્ટ્રીય વાણિજ્યિક મુસાફરોની કામગીરી ફરીથી […]