હવે અંતરિક્ષ સ્ટેશનમાંથી મળેલા બેક્ટેરિયાનું નામ ભારતીય વૈજ્ઞાનિકના નામ પરથી રખાશે
નાસાના જેટ પ્રોપલશન લેબના બે સંશોધકોએ મોટી જાહેરાત કરી નમૂનાના બેક્ટેરિયાના એક નવી પ્રજાતિ મળી આવી છે આ નવા બેક્ટેરિયાનું નામ ભારતીય વૈજ્ઞાનિકના નામ પરથી રાખવામાં આવશે નવી દિલ્હી: નાસાના જેટ પ્રોપલશન લેબના બે સંશોધકોએ એક મોટી જાહેરાત કરી છે. હકીકતમાં, આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ સ્ટેશનમાંથી એકત્રિત કરવામાં આવેલા નમૂનાના બેક્ટેરિયાના એક નવી પ્રજાતિ મળી આવી છે. […]