1. Home
  2. Tag "Internet service"

ઈન્ટરનેટ સેવાને બંધ કરવાના મામલે ભારત પ્રથમ સ્થાન પર, કરોડોનું નુકશાન

  દિલ્હીઃ- ભારત દેશ ઈન્ટરનેટ સેવાના અવિતરત પણે પ્રદાન કરવાના મામલે ઘણો નબળો સાબિત થયો છે. એટલે કે ઈન્ટરનેટ શટડાઉનના મામલે ભારત નંબર-1 પર છે. એક્સેસ નાઉ અને કિપ ઈટ ઓન ગઠબંધન દ્વારા આ વર્ષે માર્ચમાં તેમના અહેવાલમાં આ માહિતી આપવામાં આવી હતી. જાણકારી અનુસાર  ભારતમાં ઈન્ટરનેટ ડાઉન 2016માં શરૂ થયું હતું. હવે નેટલોસે તેના […]

રિપોર્ટ – શહેરોની સરખામણીમાં ગામડાઓમાં ઈન્ટરનેટનો થઈ રહ્યો છે મોટા પ્રમાણમાં ઉપયોગ

દિલ્હીઃ-  દેશભરમાં ઈન્ટરનેટનો ઉપયોગ વધતો જઈ રહ્યો છે ગામડાની વાત કરીએ કે શહેરની વાત તમામ લોકો ઈન્ટરનેટનો મહત્તમ ઉપયોગ કરતા હોય છે.ઈન્ટરનેટ વગર તો જાણે તો હવે કોઈ કામ શક્ય નથી  દરેક કામ હવે ઓનલાઈન બન્યા છે પેમેન્ટ ચૂકવણી હોય કે  ફોર્મ ભરવાના હોય કે અનેક યોજનાનો લાભ લેવાનો હોય તમામા કાર્ય હવે ઈન્ટરનેટ વગર […]

વિશ્વની સૌથી ઊંચી યુદ્ધભૂમિ સિયા ચીન ગ્લેશિયર પર સેટેલાઇટ આધારિત ઇન્ટરનેટ સેવાઓ સેનાએ સક્રિય કરી – જાણકારી મેળવવી બનશે સરળ

સિયા ચીન ગ્લેશિયર પર સેના એ ઈન્ટરનેટ સેવા એક્ટિવ કરી ગુપ્ત જાણકારી મેળવવી બનશે સરશ દિલ્હીઃ- દેશભરમાં ઈન્ટરનેટ સેવાઓ હવે ખુણા સૂણા સુધી પહોંચાડવામાં આવી રહી છે જેથી કરીને તમામ લોકો વિશ્વસાથીની માહિતી સાથે જોડાય રહે ત્યારે હવે સિયા ચીન ગ્લેશિયર પણ સેનાએ ઈન્ટરનેટ સેવા એક્ટિવ કરી છે જેને લઈને હજારો ફૂટની ઊંચાઈ પર રહીને […]

પાકિસ્તાનમાં ઈન્ટરનેટ સેવા ઉપર સંકટના વાદળો ઘેરાયાં, અનેક સ્થળોએ ઈન્ટરનેટ સેવા બંધ થઈ

નવી દિલ્હીઃ પડોશી દેશ પાકિસ્તાનમાં ભારે વરસાદ અને પૂરને પગલે પરિસ્થિતિ વિકટ બની છે દરમિયાન પાકિસ્તાનમાં વિજળી-પાણીના સંકટ વચ્ચે વધુ એક સમસ્યા ઉભી થઈ છે. પાકિસ્‍તાનમાં ઈન્‍ટરનેટ સેવા ખૂબ ડાઉન થઈ રહી છે. છેલ્લા અમુક સમયથી પાકિસ્‍તાનમાં ઈન્‍ટરનેટનો ઉપયોગ કરનારાઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. પાકિસ્‍તાનમાં ખૂબ વરસાદ પડી રહ્યો છે. જેના કારણે […]

એક કલાક માટે એરટેલની બ્રોડબેન્ડ સર્વિસ રહી ડાઉન

 એરટેલની બ્રોડબેન્ડ સર્વિસ થઇ ડાઉન એક કલાક માટે રહી ડાઉન મોબાઈલ અને ડેસ્કટોપ પર પણ ન ચાલ્યું ઈન્ટરનેટ દેશભરમાં શુક્રવારે એરટેલની બ્રોડબેન્ડ સેવા લગભગ એક કલાક માટે ડાઉન હતી.બ્રોડબેન્ડ સેવા બંધ હોવાને કારણે મોબાઈલ અને ડેસ્કટોપ પર ઈન્ટરનેટ કામ કરતું ન હતું. ન્યૂઝ એજન્સીએ ટ્વિટ કરીને આ જાણકારી આપી હતી. મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે […]

દિલ્હીમાં ઈન્ટરનેટ સેવા બંધ કરાતા પાંચ કરોડ યુઝર્સને અસર

દિલ્હીઃ કૃષિબિલનો વિરોધ કરતા ખેડૂતોની ટ્રેકટર પરેડ દરમિયાન હિંસા થતા ખળભળાટ મચી ગયો હતો. દરમિયાન ગૃહ મંત્રાલયે એનસીટીના સિંધુ, ગાઝીપુર, ટિકરી, મુકરબા ચોક, નાંગલોઈ અને તેની આસપાસના વિસ્તારોમાં ઈન્ટરનેટ સેવાઓ બંધ કરી દીધી છે. જેથી દિલ્હી એનસીઆરમાં ઈન્ટરનેટ સર્વિસ બંધ કરવાથી લગભગ 5 કરોડ યુઝર્સ પ્રભાવિત થયા છે. ટેલીકૉમ રેગ્યુલેટરી ઑથોરિટી ઑફ ઈન્ડિયાના આંકડા અનુસાર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code