ભારતીય ઇન્ટરનેટ વપરાશકર્તાઓ દરરોજ સરેરાશ 90 મિનિટ ઓનલાઇન વિતાવે છે
ઈન્ટરનેટ એન્ડ મોબાઈલ એસોસિએશન ઓફ ઈન્ડિયા (IAMAI) અને કંતારના એક અહેવાલમાં જણાવાયું છે કે ભારતમાં ઈન્ટરનેટ વપરાશકર્તાઓમાં ઓનલાઈન શિક્ષણ સૌથી ઓછી લોકપ્રિય પ્રવૃત્તિ છે, એટલે કે, ઓનલાઈન શિક્ષણ માટે ઈન્ટરનેટનો ઉપયોગ ખૂબ જ ઘટી રહ્યો છે. રિપોર્ટના ડેટા અનુસાર, દેશમાં ફક્ત 3 ટકા ઇન્ટરનેટ વપરાશકર્તાઓ ઓનલાઈન લર્નિંગ પ્લેટફોર્મનો ઉપયોગ કરી રહ્યા છે. તેનાથી વિપરીત, લોકો […]