રેલવે ટ્રેક પર સિંહોની ગતિવિધીની જાણકારી માટે ઈન્ટ્રુઝન ડિવાઈસ લગાવાશે
રેલવેએ ગુજરાત હાઈકોર્ટને આપ્યો રિપોર્ટ ડિવાઇસને લીધે રેલવેટ્રેકની 50 મીટરમાં સિંહ આવતાં જ ટ્રેનના પાઇલટને જાણ થઈ જશે, સિંહોને ટ્રેક કરવા કુલ 23 વોચ ટાવર ઊભા કરાશે અમદાવાદઃ ગુજરાતમાં સિંહોની વસતી સાથે તેના વિસ્તારમાં પણ વધારો થયો છે. હવે સિંહોએ અમરેલી અને ભાવનગર જિલ્લાના નવા વિસ્તારોમાં રહેઠાણ બનાવ્યુ છે. વનરાજો રેલવે ટ્રેક પર આવી જતાં […]