ગુજરાતમાં પકડાયેલા ત્રણ આતંકીઓની તપાસ માટે રાજસ્થાન અને યુપીની પોલીસ ટીમો આવી
કાશ્મીરી સફરજનની આડમાં શંકાસ્પદ વસ્તુઓ અંગે તપાસ શરૂ, ડો. મોહિયુદ્દીને દિલ્હીના આઝાદ મૈદાન અને નરોડા ફ્રુટ બજારની મુલાકાત લીધી હતી, ત્રણેય આતંકીઓની મોબાઇલ ડેટા રિકવર થયા બાદ રહસ્યો ખુલશે અમદાવાદઃ ગુજરાત એન્ટી ટેરિરીસ્ટ સ્વોર્ડ (ATS)એ તાજેતરમાં ગાંધીનગરના અડાલજ પાસેથી તેમજ બનાસકાંઠામાંથી ત્રણ આતંકીઓને દબોચી લીધા હતા. આ આતંકી શખસોના અન્ય રાજ્યોમાં પણ કનેક્શનનો પડદાફાશ થતાં […]


