સ્કોપઃ વોયજર યાનને સૌરમંડળની સીમાએ 50,000 કેલ્વિનની “અદૃશ્ય દિવાલ” મળી
Voyager spacecraft માનવ ઇતિહાસમાં સૌથી લાંબા સમય સુધી કાર્યરત અને સૌથી દૂર પહોંચેલા યાનોમાં વોયજર–1 અને વોયજર–2 અનોખું સ્થાન ધરાવે છે. 1977માં લોન્ચ થયેલા આ યાનોને શરૂઆતમાં માત્ર ગુરુ અને શનિના અભ્યાસ માટે મોકલવામાં આવ્યા હતા, પરંતુ લગભગ પાંચ દાયકા પછી પણ તેઓ આપણને બ્રહ્માંડના અત્યંત અજાણ્યા પ્રદેશોમાંથી અમૂલ્ય માહિતી મોકલી રહ્યા છે. તાજેતરમાં વોયજર […]


