IPL: મુસ્તફિઝુર રહેમાન KKR સામે કાયદેસરની કાર્યવાહી નહીં કરે
કોલકાતા, 16 જાન્યુઆરી 2026: ભારત અને બાંગ્લાદેશ વચ્ચે હાલમાં ચાલી રહેલા રાજકીય તણાવની સીધી અસર હવે રમતગમત અને ખાસ કરીને આઈપીએલ પર જોવા મળી રહી છે. બાંગ્લાદેશના સ્ટાર ફાસ્ટ બોલર મુસ્તફિઝુર રહેમાનને આઈપીએલ 2026 માંથી રિલીઝ કરી દેવામાં આવ્યો છે. જોકે, આ વિવાદ વચ્ચે મુસ્તફિઝુરે ઉદારતા બતાવી ફ્રેન્ચાઈઝી સામે કોઈ પણ કાયદેસરની કાર્યવાહી કરવાનો ઈન્કાર […]


