1. Home
  2. Tag "IPO"

આ વર્ષે Paytm લાવશે તેનો IPO, 22 હજાર કરોડ એકત્ર કરવાનું લક્ષ્ય

આ વર્ષે Paytm પોતાનો IPO લઇને આવશે આ IPO મારફતે કંપની 22 હજાર કરોડ એકત્ર કરવાનું ધરાવે છે લક્ષ્ય તે દેશનો સૌથી મોટો IPO બની શકે છે નવી દિલ્હી: આ વર્ષે કોરોના મહામારી છતાં શેરમાર્કેટમાં તેજીનો ઘોડો દોડી રહ્યો છે અને આ જ તકનો લાભ ઉઠાવતા અનેક કંપનીઓ મૂડીબજારમાં IPO સાથે પ્રવેશી રહી છે. હવે […]

માર્ચ ક્વાર્ટરમાં કંપનીઓએ IPO મારફતે 2.5 અબજ ડોલર એકત્ર કર્યા

કોરોના સંકટકાળ વચ્ચે પ્રથમ ત્રિમાસિક ગાળામાં IPOની રેલમછેલ જોવા મળી માર્ચ ક્વાર્ટરમાં કંપનીઓએ IPO મારફતે 2.5 અબજ ડોલર એકત્ર કર્યા કુલ 22 આઇપીઓ મારફતે આ રકમ એકત્ર કરાઇ નવી દિલ્હી: કોરોના સંકટ કાળ વચ્ચે પણ ભારતીય શેરબજારનો ઘોડો તેજીમાં દોડ્યો છે. આ બુલરનમાં જાન્યુઆરીથી માર્ચ દરમિયાન 22 કંપનીઓએ આઇપીઓ મારફતે 2.5 અબજ ડોલર એકત્ર કર્યા […]

કોરોનાના સંકટકાળ વચ્ચે પણ શેરમાર્કેટમાં IPOની મોસમ, ભંડોળ એક્ત્રિકરણ 13 વર્ષની ટોચે

કોરોનાના સંકટકાળમાં પણ IPOની સદાબહાર મોસમ શેરબજારની તેજીથી પ્રભાવિત કંપનીઓ અનેક IPO લાવી રહી છે આ કારણસર ભારતીય કંપનીઓનું IPO દ્વારા ભંડોળ એક્ત્રિકરણ 13 વર્ષની ઉંચાઇએ નવી દિલ્હી: ભારતમાં કોરોનાના સંકટ કાળ વચ્ચે પણ IPOની મોસમ સદાબહાર જોવા મળી રહી છે. કોરોના મહામારી વચ્ચે પણ શેરબજારમાં જોવા મળી રહેલી તેજીથી પ્રભાવિત થઇને અનેક કંપનીઓ પોતાના […]

માર્ચમાં 16 કંપનીઓ IPO થકી મૂડીબજારમાં કરશે પ્રવેશ

માર્કેટમાં માર્ચ મહિનામાં 16 કંપનીઓ લાવશે IPO જેના થકી રૂ.25000 કરોડથી વધુનું ભંડોળ એકત્ર કરાશે MTAR ટેક્નોલોજી, અનુપમ રાયસન, લક્ષ્મી ઓર્ગેનિક ઇન્ડસ્ટ્રીઝ સહિતની કંપનીઓના IPO આવશે નવી દિલ્હી: ગત વર્ષના જૂન માસ બાદ પ્રાઇમરી માર્કેટ ફરીથી તેજી સાથે ધમધમી રહ્યું છે. માર્કેટમાં 2021માં પણ ધમધમાટ જારી જ રહેશે. નવા વર્ષમાં અત્યારસુધી 8 IPO આવ્યા બાદ […]

વર્ષનો પ્રથમ આઇપીઓ લાવશે IRFC, આટલા રૂપિયા કરશે એકત્ર

આગામી સપ્તાહથી વર્ષ 2021ના આઇપીઓની સિઝન થશે શરૂ સીઝનનો પહેલા આઇપીઓ ઇન્ડિયન રેલવે ફાઇનાન્સ કોર્પોરેશનનો આવશે IRFC આ IPOથી 4633 કરોડ રૂપિયા એકત્ર કરશે નવી દિલ્હી: આગામી સપ્તાહથી વર્ષ 2021ની નવી IPOની સીઝન શરૂ થઇ રહી છે. પ્રથમ આઇપીઓ 18 જાન્યુઆરીએ ખુલશે અને 20 જાન્યુઆરીએ બંધ થશે. ઇન્ડિયન રેલવે ફાઇનાન્સ કોર્પોરેશન આઇપીઓથી 4633 કરોડ રૂપિયા […]

વર્ષ 2020માં કોરોના કાળ વચ્ચે પણ આઇપીઓએ રોકાણકારોને આપ્યું શાનદાર રિટર્ન

કોરોના કાળ વચ્ચે પણ રોકાણકારોને IPOમાં મળ્યું જબરદસ્ત રિટર્ન આ વર્ષે આઇપીઓથી રોકાણકારોને સરેરાશ 42 ટકા રિટર્ન મળ્યું આ વર્ષે આઇપીઓ સરેરાશ 75 ગણાં સબ્સ્ક્રાઇબ થયા નવી દિલ્હી: વર્ષ 2020માં કોરોનાને કારણે અર્થતંત્રમાં મંદીનું મોજું ફરી વળ્યું છે તો બીજી તરફ કોરોના કાળમાં આવેલા ઇન્શિયલ પબ્લિક ઓફરિંગ (આઇપીઓ)એ રોકાણકારોને માલામાલ કરી દીધા છે. આ વર્ષે […]

આગામી સમયમાં આવી રહ્યા છે આ કંપનીઓના IPO, રોકાણ કરવા માટે રહેજો તૈયાર

દેશની ઇન્ટરનેટ આધારિત કંપનીઓ આગામી 2-3 વર્ષમાં આઇપીઓ લાવશે આ કંપનીઓનું કુલ વેલ્યુએશન 100 અબજ ડોલર સુધી થવાની ધારણા ફ્લિપકાર્ટ અને ફોન પે 2022 સુધીમાં યુએસમાં આઇપીઓ લાવી શકે નવી દિલ્હી: કોરોનાની મહામારી વચ્ચે હાલમાં ઇક્વિટી માર્કેટમાં વિવિધ કંપનીઓના IPOની વણઝાર જોવા મળી રહી છે ત્યારે આગામી બે ત્રણ વર્ષમાં દેશની મોટી ઇન્ટરનેટ આધારિત કંપનીઓ […]

શેરબજારમાં આવશે અનેક IPO, રોકાણ કરવા રહો તૈયાર

કોરોનાની મહામારીની અસરમાંથી હવે શેરબજાર ધીરે ધીરે બહાર આવી રહ્યું છે સપ્ટેમ્બર મહિનામાં અનેક કંપનીઓ IPO સાથે માર્કેટમાં આવશે આ કંપનીઓ IPO મારફતે અંદાજે 9000 કરોડ રૂપિયા એકત્ર કરશે કોરોનાની મહામારી અને લોકડાઉનની અસરોમાંથી હવે અર્થતંત્ર અને શેરબજાર ધીમે ધીમે બહાર આ રહ્યું છે. સપ્ટેમ્બર મહિનાના પ્રારંભથી જ શેર માર્કેટમાં કેટલીક કંપનીઓના IPO આવવાની શરૂઆત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code