1. Home
  2. Tag "IPS officers"

ગુજરાતમાં IPS અધિકારીઓની 208 જગ્યાઓ પૈકી 198 જગ્યાઓ ભરાયેલી છે: હર્ષ સંઘવી

ગુજરાતમાં IPS અધિકારીઓમાં 34 મહિલા IPS અધિકારીઓનો સમાવેશ પોલીસ વિભાગમાં મહત્વની જગ્યાઓ પર મહિલા અધિકારીઓને જવાબદારી ગુજરાતના માત્ર 24 IPS અધિકારીઓ કેન્દ્રમાં ડેપ્યુટેશન પર છે.  ગાંધીનગરઃ રાજ્યમાં આઇ.પી.એસ. અધિકારીઓના મંજૂર મહેકમ સંદર્ભે વિધાનસભા ગૃહમાં પૂછાયેલા પ્રશ્નનો ઉત્તર આપતા ગૃહ રાજ્ય મંત્રી  હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, તા.31મી ડિસેમ્બર 2024ની સ્થિતિએ રાજ્યમાં આઇ.પી.એસ. અધિકારીઓની કુલ 208 […]

UP પોલીસમાં મોટો ફેરફાર,3 IPS અધિકારીઓની બદલી કરવામાં આવી

લખનઉ: યુપી પોલીસમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. 3 IPS અધિકારીઓની બદલી કરવામાં આવી છે. ડાયલ 112 સેવામાં મહિલા કોન્ટ્રાક્ટ કામદારોના હંગામા બાદ ADG અશોક કુમાર સિંહને હટાવી દેવામાં આવ્યા છે. હવે ડાયલ 112ની જવાબદારી નીરા રાવતને સોંપવામાં આવી છે. ડીજી કોઓપરેશન આનંદ કુમાર ફરી સક્રિય પોલીસિંગમાં જોડાયા છે. આનંદ કુમારને ક્રાઈમ ઈન્વેસ્ટિગેશન વિભાગના ડીજી […]

ગુજરાતમાં આઈપીએસ અધિકારીઓને અપાઈ બઢતી, જાણો કોને મળ્યું પ્રમોશન

ગાંધીનગર :  ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી આઈપીએસ અધિકારીઓ પ્રમોશનની રાહ જોઈ રહ્યા હતા. પણ ગુરાત વિધાનસભાની ચૂંટણીને લીધે સરકારે કોઈ નિર્ણય કર્યો નહતો. હવે રાજ્ય સરકારે આજે આઈપીએસ અધિકારીઓને બઢતીના ઓર્ડર કર્યા છે. જેમાં 1998 બેચના IPS પીયૂષ પટેલને ADGP તરીકેનું પ્રમોશન આપ્યું છે. તો 2005 ની બેચના  IPS પ્રેમવીર સિંહને IG તરીકે પ્રમોશન અપાયું […]

ગુજરાતમાં 50 જેટલા IPS અધિકારીઓની બદલીઓની ફાઈલ તૈયાર, ટુંક સમયમાં ઓર્ડર નિકળશે

ગાંધીનગરઃ રાજ્યમાં આઈએએસ અધિકારીઓની બદલીઓ બાદ આઈપીએસ અધિકારીઓની બદલીઓની ચર્ચા ઘણા સમયથી ચાલી રહી છે. આઈપીએસની બદલીઓની ફાઈલ તૈયાર કરી દેવામાં આવી છે. હવે ટુંક સમયમાં જ એક સાથે 50 જેટલા IPS અધિકારીઓની બદલીઓ માટેના આદેશો કરવામાં આવી શકે છે. અમદાવાદ, સુરત અને રાજકોટના પોલીસ કમિશ્નર સહિત કેટલાક જિલ્લા પોલીસ વડાની પણ બદલી થઈ શકે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code