1. Home
  2. Tag "Iran war"

ઈઝરાયલ લેબનાનના 10 ટકા જેટલા વિસ્તાર ઉપર નિયંત્રણ મેળવશે

તેલઅવીવ, 25 માર્ચ 2026: ઈરાન સાથે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે ઈઝરાયલની સેના આસપાસના દેશોમાં ધમધમતા આતંકવાદીઓના વિસ્તારોમાં પણ સતત હુમલા કરી રહ્યું છે. દરમિયાન ઈઝરાયલના રક્ષામંત્રી ઈઝરાયલ કાટ્ઝએ જણાવ્યું હતું કે, ઈઝરાયલી સેના લિટાની નદીના તટ દક્ષિણી લેબનાન ઉપર કરી લેશે અને ત્યાં એક મજબુત રક્ષાત્મક બફર ઝોન બનાવવામાં આવશે. લિટાની નદી ઈઝરાયલ સીમાથી લગભગ 30 […]

ઈરાન યુદ્ધ રોકવા એન્ટોનિયો ગુટેરેસની અમેરિકા-ઈઝરાયેલને અપીલ, વૈશ્વિક અર્થતંત્ર પર મોટા જોખમની ચેતવણી

બ્રસેલ્સ, 20 માર્ચ 2026: સંયુક્ત રાષ્ટ્ર (UN) ના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે અમેરિકા અને ઈઝરાયેલને ઈરાન સામેનું યુદ્ધ તાત્કાલિક ધોરણે સમાપ્ત કરવા અને લશ્કરી કાર્યવાહીના બદલે રાજદ્વારી માર્ગ અપનાવવા ભારપૂર્વક અપીલ કરી છે. બ્રસેલ્સમાં યુરોપિયન કાઉન્સિલની બેઠક દરમિયાન પત્રકારોને સંબોધતા ગુટેરેસે ચેતવણી આપી હતી કે હવે આ સંઘર્ષને રોકવાનો સમય આવી ગયો છે, અન્યથા તેના પરિણામો […]

સંયુક્ત આરબ અમીરાતથી રવાના થયેલ ઓઈલ ટેન્કર જગ લાડકી ભારતમાં પહોંચ્યું

ભુજ, 18 માર્ચ 2026: સંયુક્ત આરબ અમીરાતથી રવાના થયેલ ભારતીય ધ્વજવાળું ક્રૂડ ઓઈલ ટેન્કર ‘જગ લાડકી’ બુધવારે ભારતમાં પહોંચ્યું. તે દેશના સૌથી મોટા વ્યાપારી બંદરોમાંના એક, મુન્દ્રા બંદર પર સફળતાપૂર્વક ડોક થયું છે. આ ટેન્કર સંયુક્ત આરબ અમીરાતથી લાવવામાં આવેલ આશરે 80,886 મેટ્રિક ટન ક્રૂડ ઓઈલ લઈ જઈ રહ્યું છે, જે ફુજૈરાહ બંદર પર લોડ […]

VIDEO ઈરાન યુદ્ધની અસર અમદાવાદના સુપ્રસિદ્ધ રાયપુર ભજિયા હાઉસ સુધી પડી, જાણો શું થયું?

અમદાવાદ, 14 માર્ચ, 2026 – Raipur Bhajia House અમેરિકા-ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધની અસર શહેરના છેક રાયપુર ભજિયા હાઉસ સુધી પડી છે. આ યુદ્ધને કારણે દેશ અને દુનિયામાં ગૅસ તેમજ અન્ય પેટ્રોલિયમ પેદાશોની અછતની સ્થિતિ સર્જાઈ છે. ભારત સરકારે જોકે ખાતરી આપી છે કે, દેશમાં ગૅસની અછત નથી, છતાં કેટલાક સંગ્રહખોરોને કારણે સાચી જરૂરિયાતવાળા […]

પશ્ચિમ એશિયામાં વિમાની સેવાઓ ખોરવાઈ: 19 હજારથી વધુ ફ્લાઈટ્સ રદ

દુબઈ, 6 માર્ચ 2026: પશ્ચિમ એશિયાના આકાશમાં છેલ્લા એક અઠવાડિયાથી ભારે અંધાધૂંધી જોવા મળી રહી છે. સંયુક્ત આરબ અમીરાત (યુએઈ) ના દુબઈ અને અબુ ધાબી સહિત પશ્ચિમ એશિયાના સાત મુખ્ય આંતરરાષ્ટ્રીય હવાઈ મથકો પર 19 હજારથી વધુ ફ્લાઈટ્સ રદ કરવામાં આવી છે. ‘ફ્લાઈટરાડાર-૨૪’ ના તાજેતરના આંકડા મુજબ, 1, 2 અને 3 માર્ચના રોજ સૌથી વધુ […]

ઈરાનની સત્તા મેળવવાના રઝા પહલવીના સપના પર ટ્રમ્પે ફેરવ્યું પાણી: અમેરિકાએ આપ્યો મો

  વોશિંગ્ટન, 4 માર્ચ 2026 : ઈરાનના સુપ્રીમ લીડર અયાતુલ્લા અલી ખામેનેઈના મૃત્યુ બાદ ઈરાનની ગાદી સંભાળવાની આશા રાખીને બેઠેલા રઝા પહલવીને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મોટો આંચકો આપ્યો છે. ટ્રમ્પે સ્પષ્ટ કર્યું છે કે તેમનું પ્રશાસન ઈરાનની સત્તા પહલવીને સોંપવાનું સમર્થન કરતું નથી. રઝા પહલવી, જેમના પિતા ખામેનેઈના શાસન પહેલા ઈરાનના શાસક હતા, તેઓ […]

ખામેનેઈના મોતના વિરોધમાં કરાચીથી પીઓકે સુધી તોફાનો, 35ના મોત

ઈસ્લામાબાદ, 2 માર્ચ 2026: ઈરાન પર અમેરિકા અને ઈઝરાયેલના સંયુક્ત હુમલા તથા સુપ્રીમ લીડર અલી ખામેનેઈના મોતના સમાચાર બાદ પાકિસ્તાન સળગી ઉઠ્યું છે. પાકિસ્તાનના અનેક મુખ્ય શહેરોમાં ફાટી નીકળેલી હિંસામાં અત્યાર સુધીમાં 35 નાગરિકોના મોત થયા હોવાના અહેવાલ છે, જ્યારે 100થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. પાકિસ્તાની મીડિયા રિપોર્ટ્સ અનુસાર, દેખાવકારો અને સુરક્ષા […]

ઇઝરાયલ-ઈરાન યુદ્ધથી દુનિયાભરમાં ભયનો માહોલ, ડઝનબંધ એરપોર્ટ બંધ, લાખો લોકો પ્રભાવિત

ઇઝરાયલ અને ઈરાન વચ્ચે શરૂ થયેલું તાજેતરનું યુદ્ધ એક મોટા યુદ્ધમાં ફેરવાતું દેખાય છે. શુક્રવારે ઇઝરાયલે ઈરાનના ઘણા પરમાણુ કાર્યક્રમોને નિશાન બનાવીને મોટા હુમલા કર્યા, જેમાં ઈરાનને મોટું નુકસાન થયું. તે જ સમયે, ઈરાન પણ સતત ઇઝરાયલ સામે બદલો લઈ રહ્યું છે. દરમિયાન, કોઈપણ જોખમને ધ્યાનમાં રાખીને, મધ્ય પૂર્વના ઘણા દેશોએ તેમના એરપોર્ટ અને એરસ્પેસ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code