કેન્દ્ર સરકારે ઈરેડા બોન્ડ્સને કર લાભનો દરજ્જો આપ્યો
નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે આવકવેરા કાયદાની કલમ 54-ઈસી હેઠળ જાહેર ક્ષેત્રના નવીનીકરણીય ઉર્જા પ્રોજેક્ટ્સને ધિરાણ આપતી કંપની, ઇન્ડિયન રિન્યુએબલ એનર્જી ડેવલપમેન્ટ એજન્સી લિમિટેડ (ઈરેડા) ના બોન્ડ્સને કર-બચતનો દરજ્જો આપ્યો છે. આ સૂચના 9 જુલાઈ, 2025 થી અમલમાં આવી છે. નવી અને નવીનીકરણીય ઉર્જા મંત્રાલય દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે, નાણા મંત્રાલય […]