સુરતમાં મેટ્રો પ્રોજેક્ટના લોખંડનો પિલ્લર કિશોર પર પડતા મોત, કોન્ટ્રાક્ટરની ગંભીર બેદરકારી સામે રોષ
સુરતઃ શહેરમાં મેટ્રો રેલ પ્રોજેક્ટને લઈને પૂરજોશમાં કામ ચાલી રહ્યું છે. પણ આ વચ્ચે કાદરશાની નાળ ખાતે મેટ્રો પ્રોજેક્ટની કામગીરી દરમિયાન ગંભીર દુર્ઘટના સર્જાઈ હતી. મિત્રો સાથે રમી રહેલા 15 વર્ષના માસૂમ ઉપર લોખંડનો પિલર પડી જવાને કારણે તેનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. પુત્રના મોતની ખબર સાંભળીને માતા-પિતા બેભાન થઈ ગયા હતા. સ્થાનિકોએ મેટ્રો […]