ગાંધીનગરના લવારપુર ગામની સીમમાં કરોડો રૂપિયાના લોખંડની ચોરીનું કૌભાંડ પકડાયુ
સ્ટેટ મોનિટરિંગ સેલેએ 36000 કિલો લોખંડ સહિત 40 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો, પોલીસે ચાર આરોપીને ઝડપી લીધા બાંધકામ સાઈટ પરથી આરોપીઓ લોખંડના સળિયાની ચોરી કરતા હતા ગાંધીનગરઃ શહેરના ગિફ્ટસિટીની નજીક આવેલા લવારપુર ગામની સીમમાં બાતમીને આધારે સ્ટેટ મોનિટરિંગ સેલએ દરોડો પાડીને લોખંડ ચોરીના કરોડો રૂપિયાનું કૌભાંડ પકડી પાડ્યું છે. પોલીસે 36,880 કિલોગ્રામ લોખંડના સળિયા, ટ્રક […]