વાવમાં તોફાની વાંદરાને ટ્રેન્ક્યુલાઈઝર ગનથી બેહોશ કરીને પાંજરે પૂર્યો
છેલ્લા 10 દિવસથી તોફાની વાનરે તરખાટ મચાવ્યો હતો ત્રણ વ્યક્તિઓ પર હુમલા કર્યા હતા ધાબા પર ઊંઘવા જતા લોકોને તોફાની વાનર પરેશામન કરતો હતો પાલનપુરઃ વાવમાં તોફાની વાનરે ભારે તરખાટ મચાવ્યો હતો. છેલ્લા 10 દિવસથી તોફાની વાનર રસ્તા પર જતા આવતા લોકો પર હુમલા કરતો હતો. એટલું નહીં રાતે ધાબા પર સુવા માટે જતા લોકો […]