હમાસના સ્થાપકો પૈકીના એકના પુત્રએ આતંકવાદી સંગઠનનો અસલી ચહેરો દુનિયા સામે જાહેર કર્યો
હમાસના કારણે ગાઝામાં તબાહીના દ્રશ્યો સર્જાયાં છે. ઈઝરાયલ તરફથી સતત ગાઝા ઉપર હુમલા કરવામાં આવી રહ્યાં છે. આ યુદ્ધમાં અનેક લોકોના મૃત્યુ પામ્યાં છે. આ દરમિયાન એક વીડિયો સામે આવ્યો છે જેમાં હમાસના સંસ્થાપકો પૈકીના એક શેખ હસન યુસુફના દીકરા મોસાબ હસન યુસુફએ હમાસનો આતંકવાદી ચહેરો દુનિયા સામે જાહેર કર્યો છે. હુસેન યુસુફના જણાવ્યા અનુસાર […]