ઈઝરાયેલ ગાઝાપટ્ટી પર એરસ્ટ્રાઈક રોકી દેશે તો હમાસ બંધકોને છોડવા તૈયાર છેઃ ઈરાન
જેરૂસલેમઃ ઇઝરાયેલ અને પેલેસ્ટાઈનના આતંકી સંગઠન હમામસ વચ્ચે લોહિયાળ જંગ ચાલી રહ્યો છે. તેલ અવીવ અને જેરુસલેમ પર લાંબા અંતરના રોકેટ છોડવામાં આવ્યા હતા. આ વચ્ચે ઈરાનના વિદેશ મંત્રાલયે મોટો દાવો કર્યો છે. ઈરાનના વિદેશ મંત્રાલયે કહ્યું કે- જો ઇઝરાયેલ ગાઝા પટ્ટી પર એરસ્ટ્રાઈક રોકી દેશે તો હમાસ બંધક બનાવેલા લગભગ 200 લોકોને છોડવા માટે […]