ઈઝરાયલી સેનાએ ગાઝામાં 100 થી વધુ સ્થળો પર હુમલા કર્યાં
ઈઝરાયેલની સેનાએ જણાવ્યું કે અઠવાડિયાનાં અંતે ગાઝા પટ્ટીમાં 100 થી વધુ સ્થળો પર ઈઝરાયેલે ડ્રોનથી હુમલો કર્યો હતો, આ હુમલામાં લગભગ 200 લોકો માર્યા ગયા હતા. આ હુમલામાં હમાસના કેટલાય લડવૈયા માર્યા ગયા હતા. અઠવાડિયાનાં અંતે લગભગ 92 ઈઝરાયેલી હવાઈ હુમલાઓ અને ગોળીબારની ઘટનાઓમાં બની જેમાં ઓછામાં ઓછા 184 લોકો માર્યા ગયા હતા. ખાસ કરીને […]