1. Home
  2. Tag "isro"

ISRO ફરી રચશે ઈતિહાસ,આજે NVS-01 સેટેલાઇટ લોન્ચ થશે

ISRO ફરી રચશે ઈતિહાસ NVS-01 સેટેલાઇટ લોન્ચ થશે બેંગ્લોર : ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ISRO) ના વૈજ્ઞાનિકોએ 29 મેના રોજ જીઓસ્ટેશનરી સેટેલાઇટ લોન્ચ વ્હીકલ (GSLV) દ્વારા નેવિગેશન સેટેલાઇટના પ્રક્ષેપણ માટે 27.5 કલાકનું કાઉન્ટડાઉન શરૂ કર્યું હતું. અવકાશ એજન્સી બીજી પેઢીની નેવિગેશન સેટેલાઇટ શ્રેણી શરૂ કરવાની યોજના ધરાવે છે જે NAVIC (ભારતની સ્વદેશી નેવિગેશન સિસ્ટમ) સેવાઓની […]

મહાકાલ નામનો ઉપગ્રહ અવકાશમાં સ્થાપિત કરાશેઃ ઈસરોના અધ્યક્ષ ડો. શ્રીધર સોમનાથ

ઉજ્જૈનઃ ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ઈસરો)ના અધ્યક્ષ ડૉ.શ્રીધર સોમનાથે કહ્યું છે કે મહાકાલ નામનો ઉપગ્રહ અવકાશમાં સ્થાપિત કરવામાં આવશે. સોમનાથે બુધવારે ઉજ્જૈનમાં ભગવાન મહાકાલના દર્શન કર્યા હતા. તેમણે દર્શન કર્યા બાદ મીડિયા સાથે વાત કરતા આ માહિતી આપી હતી. સોમનાથે કહ્યું કે જ્યાં વિજ્ઞાનની મર્યાદા પૂરી થાય છે ત્યાંથી અધ્યાત્મ શરૂ થાય છે. આધ્યાત્મિકતામાંથી ધર્મનો […]

ISRO એ સેમી-ક્રાયોજેનિક એન્જિનનું સફળ પરીક્ષણ કર્યું, જે આવનાર સમયમાં સેટેલાઇટ લોન્ચ માટે મદદરુપ

ISRO ની સફળતા સેમી-ક્રાયોજેનિક એન્જિનનું સફળ પરીક્ષણ કર્યું ભવિષ્યમાં સેટેલાઇટ લોન્ચ માટે મદદરુપ સાબિત થશે દિલ્હીઃ- ઈસરોની પ્રગતિથી વિશ્વ વાકેફ છે, અનેક ઉપગ્રહો લોંચ કરવાની બાબતે ભારત ખૂબ પ્રગતિ કરી રહ્યું છે ત્યારે હાલ ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ISRO) એ હજુ સુધી તેના સૌથી શક્તિશાળી પ્રવાહી ઇંધણવાળા એન્જિનને ક્વોલિફાય કરવા અને માન્ય કરવા માટે જરૂરી […]

ચંદ્રયાન-3ને લઈને ઈસરોએ આપ્યું મોટું અપડેટ,જાણો અંતરિક્ષમાં ક્યારે ભરશે ઉડાન?

દિલ્હી : ચંદ્રયાન-3ના લોન્ચિંગને લઈને એક મોટું અપડેટ આવ્યું છે. ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) તેને જુલાઈમાં લોન્ચ કરવાની યોજના બનાવી રહ્યું છે. આ સાથે જોડાયેલા એક અધિકારીએ શનિવારે તેની માહિતી આપી. તેમણે કહ્યું કે જુલાઈમાં ચંદ્રયાન-3 લોન્ચ કરવાનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું છે. આ પછી આદિત્ય-એલ1 લોન્ચ થશે. આદિત્ય-એલ1 એ સૂર્યનો અભ્યાસ કરવા માટેનું […]

અંતરિક્ષમાં ભારતની આગેકુચ, ઈસરોએ લોન્ચ કર્યું સિંગાપુરના બે સેટેલાઈટ

બેંગ્લોરઃ ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) એ બીજા મોટા મિશન પર ધ્રુવીય સેટેલાઇટ લોન્ચ વ્હીકલ (PSLV) લોન્ચ કર્યું છે. આ રોકેટ સિંગાપોરના બે મોટા ઉપગ્રહો અને ઈન-હાઉસ પ્લેટફોર્મ સાથે ઉડાન ભરી હતી. PSLV-C55 મિશનને આંધ્રપ્રદેશના શ્રીહરિકોટા સ્થિત સતીશ ધવન સ્પેસ સેન્ટરથી લોન્ચ કરવામાં આવ્યું હતું. પીએસએલવીની આ 57મી ઉડાન છે અને પીએસએલવી કોર એકલા ગોઠવણીનો […]

કેન્દ્રીય કેબિનેટે ભારતીય અવકાશ નીતિ 2023ને મંજૂરી આપી

કેન્દ્રીય કેબિનેટે ભારતીય અવકાશ નીતિ 2023ને મંજૂરી આપી ત્રણ વર્ષમાં ISROમાં સ્ટાર્ટઅપ્સની સંખ્યા 150 પર પહોંચી દિલ્હીઃ- કેન્દ્રીય કેબિનેટે ભારતીય અવકાશ નીતિ 2023 ને મંજૂરી આપી  દીધી છે જેને મંજૂરી આપનાવો જેનો ઉદ્દેશ્ય દેશના અવકાશ વિભાગની ભૂમિકાને વેગ આપવા અને સંશોધન, શૈક્ષણિક, સ્ટાર્ટઅપ અને ઉદ્યોગને વધુ ભાગીદારી આપવાનો છે. આ નીતિ ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન […]

ISRO એ ચિનૂક હેલિકોપ્ટરમી મદદ વડે પૂનઃઉપયોગ કરી શકાય તેવા પ્રક્ષેપણ વાહનનું સફળ પરીક્ષણ કરતા PM મોદી એ કરી પ્રશંસા

ISRO એ ચિનૂક હેલિકોપ્ટરથી રિયૂઝેબલ પ્રક્ષેપણ વાહનનું સફળ પરીક્ષણ કર્યુ PM મોદી એ કરી પ્રશંસા દિલ્હીઃ ભઆરત ટેકનોલોજી ક્ષએત્રે ખૂબ જ આગળ વધી રહ્યું છે દિવસેને દિવસે ભારતની અનેક ઉપલબ્ધિઓ સામે આવી રહી છે ત્યારે અંતરિક્ષ ક્ષેત્રના કાર્યોમાં પણ હવે ભારતનો દબદબો જોવા મળે છે ઈસરો સતત અનેક સફળ કાર્યો પૂર્ણ કરી રહ્યું છે તેજ […]

ભારતીય સેના પાસે હશે પોતાનો સેટેલાઇટ,સર્જિકલ સ્ટ્રાઈક મિશનમાં કરશે મદદ,ISRO સાથે થઈ ડીલ    

દિલ્હી : ભારતીય સેનાની તાકાતને વધુ શક્તિશાળી બનાવવા માટે સંરક્ષણ મંત્રાલયે ન્યૂ સ્પેસ ઈન્ડિયા લિમિટેડ (NSIL) સાથે સોદો કર્યો છે. પશ્ચિમી સરહદ એટલે કે પાકિસ્તાન અને પૂર્વ સરહદ એટલે કે ચીન, આર્મીના અલગ કમાન્ડ સેન્ટર પર નજર રાખવા માટે, અન્ય સેનાઓ સાથે સંકલન માટે ટૂંક સમયમાં એક નવો સેટેલાઇટ બનાવવામાં આવશે. ઈસરો આ સેટેલાઈટ બનાવશે. […]

દેશ માટે ઐતિહાસિક ક્ષણ,ઈસરોની ઉંચી છલાંગ,એક સાથે 36 ઉપગ્રહો લોન્ચ થયા

બેંગલોર :ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) એ 36 વનવેબ ઈન્ટરનેટ સેટેલાઈટને અવકાશમાં લોન્ચ કરીને ઈતિહાસ રચ્યો છે. ભારતનું સૌથી ભારે લોન્ચ રોકેટ, લોન્ચ વ્હીકલ માર્ક-III (LVM-III) લો અર્થ ઓર્બિટ (LEO) માં લોન્ચ કરવામાં આવ્યું હતું. સવારે 8.30 વાગ્યાથી રોકેટ લોન્ચ કરવાની પ્રક્રિયા શરૂ થઈ હતી. તેને આંધ્રપ્રદેશના શ્રીહરિકોટામાં સતીશ ધવન સ્પેસ સેન્ટરથી લોન્ચ કરવામાં આવ્યું […]

ISRO 26 માર્ચે સતીશ ધવન સ્પેસ સેન્ટર શ્રીહરિકોટાથી વન વેબ ઇન્ડિયા-2 મિશન કરશે લોન્ચ

દિલ્હીઃ-  ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન-ઈસરો 26 માર્ચે સતીશ ધવન સ્પેસ સેન્ટર શ્રીહરિકોટાથી વન વેબ ઈન્ડિયા-2 મિશન લોન્ચ કરવાની તૈયારીમાં છે. ન્યૂ સ્પેસ ઈન્ડિયા લિમિટેડ સાથેના વ્યાપારી કરાર હેઠળ, ઈસરો યુકે સ્થિત નેટવર્ક એક્સેસ એસોસિએટ્સ લિમિટેડના 72 ઉપગ્રહોને લોન્ચ કરશે અને તેમને લો-અર્થ ઓર્બિટમાં મૂકશે. સેટેલાઇટ કોમ્યુનિકેશન કંપની વનવેબ માટે ઈસરોના કોમર્શિયલ યુનિટ ‘ન્યૂસ્પેસ ઈન્ડિયા લિમિટેડ’નું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code