ISSF વર્લ્ડ શૂટિંગ ચેમ્પિયનશિપઃ ભારતે ત્રણ સુવર્ણ સાથે કુલ 11 ચંદ્રકો જીત્યા
નવી દિલ્હીઃ આઈએસએસએફ વર્લ્ડ શૂટિંગ ચેમ્પિનશિપમાં ભારતે કુલ 11 મેડલ જીત્યાં છે. જેમાં 3 ગોલ્ડ મેડલનો સમાવેશ થાય છે. જ્યારે ચીને 14 મેડલ જીત્યાં છે. ઇજિપ્તના કૈરોમાં ISSF વર્લ્ડ ચેમ્પિયનશિપ વધુ એક રજત ચંદ્રક ભારતે પોતાના નામે કર્યો.એર પિસ્તોલ વર્લ્ડ ચેમ્પિયન સમ્રાટ રાણા – ડિફેન્ડિંગ ચેમ્પિયન એશા સિંહ અને ઓલિમ્પિયન ઐશ્વર્ય પ્રતાપ સિંહ તોમરે અનુક્રમે […]


