પીએમ મોદી ITU એરિયા ઑફિસ અને ઇનોવેશન સેન્ટરનું ઉદ્ઘાટન કરશે
દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદી 22મી માર્ચ, 2023ના રોજ બપોરે 12:30 વાગ્યે વિજ્ઞાન ભવનમાં એક કાર્યક્રમમાં ભારતમાં નવા ઈન્ટરનેશનલ ટેલિકોમ્યુનિકેશન યુનિયન (ITU) એરિયા ઑફિસ અને ઈનોવેશન સેન્ટરનું ઉદ્ઘાટન કરશે. કાર્યક્રમ દરમિયાન, વડાપ્રધાન ભારત 6G વિઝન ડોક્યુમેન્ટનું અનાવરણ કરશે અને 6G R&D ટેસ્ટ બેડ લોન્ચ કરશે. તે ‘Call Before u dig’ એપ પણ લોન્ચ કરશે. વડાપ્રધાન આ પ્રસંગે સભાને પણ સંબોધિત કરશે. ITU એ માહિતી અને સંચાર તકનીકો (ICTs) […]