1. Home
  2. Tag "Jafrabad"

જાફરાબાદ નજીક દરિયામાં 22 નોટિકલ માઈલ દુર શંકાસ્પદ બોટ જોવા મળી

કોસ્ટગાર્ડને જોઈને બોટ ભાગી, હેલિકોપ્ટરથી પીછો કરાયો સૌરાષ્ટ્રના બંદરો પર એલર્ટ અપાયું દરિયામાં શોધખોળ છતાં શંકાસ્પદ બોટનો અત્તોપત્તો ન લાગ્યો અમરેલીઃ ભારત અને પાકિસ્તાન વચ્ચે હાલ તનાવભરી સ્થિતિને લીધે દરિયાઈ વિસ્તારની સીમા પર સઘન પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. દરમિયાન આજે જાફરાબાદના દરિયાઈ સીમામાં શંકાસ્પદ બોટની હલચલ જોવા મળી હતી. જાફરાબાદ બંદરથી 22 નોટિકલ માઈલ […]

જાફરાબાદના બાબરકોટ ગામે પાંજરે પુરવાની કવાયત દરમિયાન સિંહણ વિફરી, 6 લોકો પર હુમલો

અમરેલીઃ  જિલ્લાના જાફરાબાદ તાલુકાના બાબરકોટ ગામ પાસે એક સિંહણે આતંક મચાવી છ લોકો પર હુમલો કરતા ગામલોકોમાં ફફડાટ ફેલાયો હતો. તો બીજી તરફ વનવિભાગે વહેલામાં વહેલી તકે સિંહણનું રેસ્ક્યૂ થાય તે માટે પ્રયાસો હાથ ધર્યા છે. બાબરકોટ ગામ પાસે ત્રણ લોકો પર સિંહણે  હુમલો કર્યા બાદ સાંજના સમયે પાંજરૂ મુકવા કવાયત હાથ ધરાઈ હતી ત્યારે […]

જાફરાબાદના લોઠપુર ગામ નજીક રોડ પર પાંચ સિંહબાળનો લટાર મારતો વિડિયો વાયરલ

અમરેલીઃ જિલ્લામાં જાફરાબાદ તાલુકાના લોઠપુર ગામ નજીક મોડી રાતે પાંચ જેટલા નાના મોટા સિંહબાળો પોતાની મસ્તીમાં રોડ ક્રોસ કરતા નજરે પડ્યા હતા. આ દ્રશ્યો કોઇ વાહન ચાલકે પોતાના કેમરામાં કેદ કરી લીધા હતા. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. સૂત્રોના જણાવ્યા મુજબ અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના લોઠપુર ગામમાં મેઘાવી રાતે બાળસિંહનું ટોળુ દોડી આવ્યું […]

જાફરાબાદની લાપતા બોટસહિત 8 ખલાસીઓની ભાળ મળતા થયો હાશકારો

મિની વાવાઝોડામાં ગુમ થયેલી જાફરાબાદની બોટ મળી 8 લાપતા ખલાસી મહારાષ્ટ્ર પહોંચી ગયા માછીમારોએ રાહતનો શ્વાસ લીધો પોરબંદર: મિની વાવાઝોડમાં ગાયબ થયેલી જાફરાબાદની લાપતા બોટની ભાળ મળી છે. બે દિવસ પહેલા દરિયામાં ફૂંકાયેલા પવનથી બોટ ડૂબી હોવાની આશંકા હતી. પણ હવે બોટ મળી આવતા હાશકારો થયો છે. આ બોટમાં સવાર 8 ખલાસી સંપર્ક વિહોણા થયા હતા. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code