1. Home
  2. Tag "Jagadguru Shankaracharya"

જગદગુરુ શંકરાચાર્યએ મહાકુંભમાં અદાણી પરિવારની સેવાઓને બિરદાવી

જગદગુરૂ શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીજીએ અદાણી જૂથ દ્વારા મહાકુંભમાં ચલાવાઈ રહેલી સેવાઓને બિરાદવી છે. ઉત્તર પ્રદેશમાં પ્રયાગરાજ મહાકુંભમાં ચાલી રહેલા મહાકુંભમાં દેશ-વિદેશના અનેક સાધુ-સંતો અને અખાડાઓ ભાગ લઈ રહ્યા છે. તેવામાં અદાણી જૂથ દ્વારા મહાપ્રસાદ સેવા, ગોલ્ફકાર્ટ સુવિધા અને આરતી સંગ્રહનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવી રહ્યું છે. શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીજીએ તે સેવાઓથી રાજી થઈ અત્યંત પ્રસન્નતા […]

જગદગુરૂ શંકરાચાર્ય ગોંડલના રાજવી પરિવારના બન્યા મહેમાન

ગોંડલના ઓર્ચાડ પેલેસ ખાતે શંકરાચાર્યજીનું ભવ્ય સ્વાગત કરાયું, દરબારગઢના નવલખા પેલેસ ખાતે ધર્મસભા યોજાઈ, શંકરાચાર્યજીનો રાજ મહેલમાં ત્રણ દિવસનો મુકામ રાજકોટઃ જગદગુરૂ શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીજી ગોંડલના રાજવી પરિવારના મહેમાન બન્યા છે. શંકરાચાર્યજીનું ઓર્ચાડ પેલેસમાં આગમન થતાં રાજ પરિવાર દ્વારા સ્વાગત કરવામાં આવ્યુ હતું. આજે દરબારગઢના નવલખા મહેલ ખાતે ધર્મસભા યોજવામાં આવી હતી. જેમાં સ્વામીજીના […]

દ્વારિકા શારદાપીઠાઘિશ્વર જગદગુરુ શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીજીનો આજે 66 મો જન્મોત્સવ

શ્રીમદ જગતગુરૂ શંકરાચાર્ય અવતરણિકા મહામહોત્સવનું આયોજન, શિવાનંદ આશ્રમ, અમદાવાદ ખાતે સાંજે 4 થી 7 દરમિયાન કાર્યક્રમ યોજાશે. અમદાવાદઃ અંનત વિભુષિત પશ્ચિમામ્નાય દ્વારકા શારદાપીઠધિશ્વર જગદગુરૂ શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતી મહારાજનું ચાતુર્માસ અનુષ્ઠાન કણાર્વતી અમદાવાદમાં છે. આજે તા.21મી ઓગસ્ટના રોજ જગદગુરૂ શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતી મહારાજના 66મો જન્મ દિન નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. […]

વૃક્ષ વગર ફળ મળતું નથી, તેમ ધર્મ વગર સુખ ક્યારે મળશે નહીઃ જગતગુરૂ શંકરાચાર્ય

પાટણઃ શહેરમાં જગતગુરૂ શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીજીનું  આગમત થતાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. શહેરમાં રેલવે સ્ટેશન ખાતેથી જુનાગંજ બજાર સુધી દ્વારકાપીઠના જગદગુરુ શંકરાચાર્યજીની   ભવ્ય શોભાયાત્રા નીકળી હતી જેમાં જગદગુરુ શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીજી મહારાજનું ઠેરઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ વિરાટ ધર્મ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પીઠાધીશ્વર દ્વારા સુખ પ્રાપ્તિ માટે સનાતન ધર્મનુ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code