આસ્થા સાથે જોડાયેલા જગન્નાથ ધામના 5 મોટા રહસ્યો,જેને જાણીને દરેક વ્યક્તિ આશ્ચર્યચકિત થઈ જશે
ઓડિશામાં સ્થિત જગન્નાથ મંદિર ભગવાન વિષ્ણુના અવતાર શ્રી કૃષ્ણને ઘરતીના વૈકુંઠ સ્વરૂપ તરીકે માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે પુરીનું આ પૌરાણિક મંદિર ઘણું જૂનું છે. આ મંદિર સાથે જોડાયેલો ઈતિહાસ ખૂબ જ ચોંકાવનારો છે.એવી ધાર્મિક માન્યતા છે કે જગન્નાથ મંદિરની મૂર્તિઓમાં આજે પણ ભગવાન કૃષ્ણનું હૃદય ધબકે છે. સનાતન પરંપરામાં જગન્નાથ મંદિરને […]