કેન્દ્રીય મંત્રીઓ જગત પ્રકાશ નડ્ડા અને કિરેન રિજિજુ દ્વારા રાહુલ ગાંધી પર આકરા પ્રહાર
નવી દિલ્હી, 10 ઓગસ્ટ, 2026 – કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી શ્રી જગત પ્રકાશ નડ્ડા તથા કેન્દ્રીય સંસદીય કાર્ય મંત્રી શ્રી કિરેન રિજિજુએ આજે સોમવારે રાહુલ ગાંધીના જૂઠ અને ઝારખંડમાં વિદ્યાર્થી આંદોલન પર તેમની ચુપકીદી અંગે આકરી ટીકે કરી અને રાહુલ ગાંધીને પડકાર ફેંક્યો કે માનનીય ગૃહ મંત્રી ગૃહમાં દરેક સવાલનો જવાબ આપવા તૈયાર […]


