ફ્રાન્સમાં 2 વખત વાગ્યું ‘જય હો’,PM મોદી થયા મંત્રમુગ્ધ,જુઓ વિડીયો
દિલ્હી :વડા પ્રધાન નરેન્દ્ર મોદી માટે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન દ્વારા આયોજિત ભોજન સમારંભ ઘણી રીતે ખાસ હતો. મેનૂમાં ભારતીય ત્રિરંગાના રંગો દર્શાવવામાં આવ્યા હતા, જે તેમના પ્રોટોકોલની વિરુદ્ધ છે કારણ કે તેઓ હંમેશા ફ્રેન્ચ રંગોનો ઉપયોગ કરે છે. તે જ સમયે, વડા પ્રધાન નરેન્દ્ર મોદી માટે આયોજિત ભોજન સમારંભમાં ફિલ્મ ‘સ્લમડોગ મિલિયોનેર’નું ઓસ્કાર વિજેતા […]