1. Home
  2. Tag "jails"

રાજ્યની જેલોમાં સુરક્ષા વ્યવસ્થા વધારે મજબુત કરનાશે, 5જી ટેકનોલોજી આધારિત જામર લગાવાશે

અમદાવાદઃ રાજ્યની વિવિધ જેલોમાં કરવામાં આવેલા મેગા સર્ચમાં કેટલીક જગ્યાએ મોબાઈલ ફોન સહિતની વાંધાજનક વસ્તુઓ મળી આવી હતી. જેલમાં કેદીઓની સુરક્ષાને લઈને આગામી દિવસોમાં વિવિધ જેલમાં તપાસ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. એટલું જ નહીં જેલોમાં નવા 5G ટેક્નોલોજીના જામર લગાવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેલોની સુરક્ષાને લઈને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વિધાનસભા ગૃહમાં મહત્વનું […]

પાકિસ્તાનની વિવિધ જેલોમાં 500થી વધારે ગુજરાતી માછીમારો બંધ

અમદાવાદઃ ગુજરાત પડોશી દેશ પાકિસ્તાન સાથે જમીન અને દરિયાઈ સીમાથી જોડાયેલું છે. ભારતીય જળસીમામાં અવાર-નવાર પાકિસ્તાન મરીન સિક્યુરિટી એજન્સીના જવાનો પ્રવેશીને ભારતીય માછીમારોનું બોટ સાથે અપહરણ કરતા હોવાની અવાર-નવાર ઘટના સામે આવે છે. દરમિયાન પાકિસ્તાનની જેલમાં હાલ લગભગ 560 જેટલા ગુજરાતના માછીમારો બંધ હોવાનું જાણવા મળે છે. સુત્રોએ જણાવ્યું હતું કે, પાકિસ્તાની મરિન સિક્યુરીટીએ વર્ષ […]

રાજ્યની જેલોના સલામતી કર્મચારીઓએ પણ પડતર પ્રશ્નો ઉકેલવા માટે લડત શરૂ કરી

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક છે, ત્યારે વિવિધ કર્મચારીઓ પોતાના પડતર પ્રશ્નો અંગે સરકારનું નાક દબાવતા ધણાબધા પ્રશ્નોનો ઉકેલ આવી ગયો છે. ત્યારે હવે રાજ્યની વિવિધ જેલોના સિપાઈઓએ પણ પોતાના પડતર પ્રશ્નો અંગે લડતના મંડાણ કર્યા છે. ગૃહ વિભાગના જેલ સિપાહીઓ પણ માસ સીએલ પર ઉતર્યા હતા. જેલ સિપાહી પોલીસના સમકક્ષ ભથ્થું અને વિવિધ માંગણીઓને […]

કેન્દ્ર સરકાર 6 માસમાં મોડેલ એકટ લાવીને જેલોમાં અત્યાધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવશેઃ અમિત શાહ

અમદાવાદઃ ગુજરાતમાં યોજાઈ રહેલી ૬ઠ્ઠી ‘ઓલ ઇન્ડિયા પ્રિઝન ડ્યુટી મીટ-2022’નો ટ્રાન્સસ્ટેડિયા, અમદાવાદ ખાતેથી શુભારંભ કરાવતા કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી  અમિત શાહે જણાવ્યું કે, જેલ પ્રશાસનએ સમાજ વ્યવસ્થા જાળવવાનું મહત્વનું અંગ છે, ત્યારે જેલ સુધારણા અને તેના દ્વારા કેદીઓનું પુનર્વસન થાય તે પણ એટલું જ જરૂરી છે. વર્તમાન કેન્દ્ર સરકારે જેલ સુધારણાને અગ્રિમતા આપી છે […]

પાકિસ્તાનની જેલમાં બંધ 20 ભારતીય માછીમારો 19મી જૂને થશે મુક્ત

અમદાવાદઃ ગુજરાત પડોશી દેશ પાકિસ્તાન સાથે જમીન અને દરિયાઈ સીમાથી જોડાયેલો છે. દરમિયાન અવાર-નવાર પાકિસ્તાન સિક્યુરિટી એજન્સી ભારતીય જળસીમામાં પ્રવેશીને માછીમારોનું બોટ સાથે અપહરણ કરતા હોવાની ઘટના સામે આવે છે. દરમિયાન પાકિસ્તાન દ્વારા વિવિધ જેલમાં બંધ 20 જેટલા ગુજરાતી માછીમારોને આગામી 20મી જૂનના રોજ મુક્ત કરવામાં આવશે. આ અંગેની જાણકારી મળતા માછીમાર પરિવારમાં ખુશી ફેલાઈ […]

પાકિસ્તાનની જેલમાંથી 20 ભારતીય માછીમારોને કરાશે મુક્ત

અમદાવાદઃ ભારતીય જળસીમામાં પ્રવેશીને પાકિસ્તાન મરીન સિક્યુરિટી અવાર-નવાર માછીમારી કરતા ભારતીય માછીમારોનું બોટ સાથે અપહરણ કરીને લઈ જતી હોવાની ઘટના અવાર-નવાર સામે આવે છે. દરમિયાન આવતીકાલે પાકિસ્તાનની વિવિધ જેલમાં બંધ લગભગ 20 જેટલા ભારતીય માછીમારોને મુક્ત કરવામાં આવશે. પ્રાપ્ત માહિતી અનુસાર પાકિસ્તાનની વિવિધ જેલમાં બંધ 20 જેટલા માછીમારો 14મી નવેમ્બરના રોજ વાધા બોર્ડર ઉપર પહોંચશે. […]

રાજ્યની જેલોમાં ગંભીર ગુનાના ન હોય તેવા મહિલા, વયોવૃદ્ધ, કેદીઓને 15 દિવસના પેરોલ અપાશે

ગાંધીનગરઃ રાજ્યના મુખ્યમંત્રીએ રાજ્યમાં જેલના કેદીઓને 15 દિવસના પેરોલ આપવાનો મહત્વનો નિર્ણય લઈને કેદીઓને દિવાળીની ભેટ આપી છે. રાજ્યની જેલોમાં રહેલા અને ગંભીર ગુના સિવાયના કેદીઓ પોતાના ઘર, પરિવાર સાથે દિપાવલીના તહેવારો ઉજવી શકે તેવી સંવેદનાથી સરકારે  મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે  જેલ સુધારણા અને કેદીઓની કલ્યાણ પ્રવૃત્તિઓના ભાગરૂપે આ વર્ષે દિવાળીના તહેવારો નિમિત્તે કેદીઓ […]

પાકિસ્તાનની જેલમાંથી 558 ભારતીય માછીમારો મુક્ત કરાવવા વડાપ્રધાનને રજુઆત

રાજકોટઃ  પાકિસ્તાનની જેલમાં કેદ 558 ભારતીય માછીમારોને મુક્ત કરાવવાની માંગ ઉઠી છે. માછીમારોના પરિવારજનોએ વડાપ્રધાનને રજુઆત કરી છે કે, વડાપ્રધાનમંત્રી ગરીબોને સહાય કરે છે તો અમારા સ્વજન છેલ્લા બે વર્ષથી પાકિસ્તાનની જેલમાં કેદ છે. જે માછીમારી કરવા જ ગયા હતા. તેને મુક્ત કરાવવામાં આવે તેવી માંગ છે. પાકિસ્તાનમાં ફસાયેલા માછીમારોને લઈને નેશનલ ફિશ વર્કર્સ ફોરમ […]

પાકિસ્તાનની વિવિધ જેલમાં 345 ગુજરાતી માછીમારો બંધ

અમદાવાદઃ ભારતીય જળ સીમાની અંદર માછીમારી કરતા માછીમારોને ગુજરાતના દરિયામાંથી પાકિસ્તાન મરીન સિક્યુરિટી એજન્સી દ્વારા બોટ સાથે અપહરણ કરવામાં આવતું હોવાની ઘટના અવાર-નવાર સામે આવે છે. પાકિસ્તાનની વિવિધ જેલમાં હાલ 345 જેટલા માછીમારો બંધ છે. એટલું જ નહીં બે વર્ષના સમયગાળામાં પાકિસ્તાની એજન્સી 248 જેટલા ભારતીય માછીમારને ઉઠાવી ગઈ છે. પાકિસ્તાને માર્ચ મહિનામાં કુલ 13 […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code