પીએમ મોદી જલ જીવન મિશનને લઈને ગ્રામ પંચાયતોની પાણી સમિતિના સભ્યો સાથે વાત કરશે
આજે રાષ્ટ્રપતિ મહાત્મા ગાંધીની જન્મજયંતિ પીએમ મોદી ગ્રામીણ વિસ્તારોમાં કરશે સંવાદ જલ જીવન મિશન અંતર્ગત કરશે સંવાદ દિલ્હી:રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જન્મજયંતિ 2 ઓક્ટોબરે દાદરી જિલ્લાની તમામ 168 ગ્રામ પંચાયતોમાં યોજાનાર ગ્રામ સંવાદ કાર્યક્રમની તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. આ દિવસે પંચાયત દ્વારા ગામોમાં સ્વચ્છતા અભિયાન પણ હાથ ધરવામાં આવશે. શુક્રવારે આ માહિતી આપતા […]


