મહારાષ્ટ્રના જલગાંવ જીલ્લામાં ગંભીર અકસ્માત સર્જાયો – ટ્રલ પલટી મારતા 15 શ્રમિકોના મોત
જલગાંવ જીલ્લામાં પપૈયા ભરેલી ટ્રક પલટી ટ્રકમાં સવાર 15 મજુરોના ઘટના સ્થળે મોત દિલ્હીઃ-સમગ્ર દેશભરમાં રોજેરોજ અનેક અકસ્માતની ઘટનાઓ સામે આવતી રહેતી હોય છે, ત્યારે મહારાષ્ટ્રના જલગાંવ જિલ્લાના યાવલ તાલુકાના કિંગાઓ ગામમાં વિતેલી રાતે એક ભયાનક અકસ્માત સર્જાયો છે. રવિવારની રાત્રે અહીં ટ્રક પલટી જતા ઓછામાં ઓછા 15 લોકોનાં મોત નીપજ્યાં છે. તે જ સમયે, […]