અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર વડોદરાના જામ્બુવા બ્રિજ સર્જાતો ટ્રાફિક જામ
હાઈવે પર જામ્બુવા બ્રિજ પર વારંવાર સર્જાતા ટ્રાફિક જામથી વાહનચાલકો પરેશાન ટ્રાફિકના નિયંત્રણ માટે પોલીસ જવાનો દેખાતા જ નથી ટ્રાફિકજામમાં એમ્બ્યુલન્સ ફસાતા હાઈવે પરની સાસોયટીના લોકોએ મદદ કરી વડોદરાઃ અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર વડોદરાના જામ્બુવા બ્રિજ પર ટ્રાફિક જામની સમસ્યા હવે રોજિંદી બની ગઈ છે. હાઈ-વે પર જામ્બુવા બ્રિજ નજીક બે દિવસથી ભયાનક ટ્રાફિક જામનો […]


