1. Home
  2. Tag "jammu and kashmir"

જમ્મુ-કાશ્મીરમાં આવતીકાલે અંતિમ તબક્કાનું મતદાન

7 જિલ્લાની 40 બેઠકો પર થશે મતદાન મતદાનને લઈને ચૂંટણીપંચે તૈયારીઓ પૂર્ણ કરી શ્રીનગર: જમ્મુ-કાશ્મીરમાં મંગળવારે વિધાનસભા ચૂંટણીના છેલ્લા તબક્કાની તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. આ તબક્કામાં 40 વિધાનસભા ક્ષેત્રોમાં મતદાન થશે, જેમાંથી 16 કાશ્મીર ઘાટીમાં અને 24 જમ્મુમાં છે. આ વિધાનસભા મતવિસ્તારો સાત જિલ્લાઓમાં ફેલાયેલા છે, કુપવાડા, બારામુલ્લા, બાંદીપોરા, ઉધમપુર, કઠુઆ, સાંબા અને […]

રિયાસી બસ આતંકવાદી હુમલોઃ જમ્મુ-કાશ્મીરના બે જિલ્લામાં NIAના દરોડા

નવી દિલ્હી: નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) એ જૂનમાં શિવ ઘોડી મંદિરથી પરત ફરી રહેલા શ્રદ્ધાળુઓની બસ પર થયેલા ઘાતક આતંકવાદી હુમલાની તપાસના ભાગરૂપે શુક્રવારે રાજૌરી અને રિયાસી જિલ્લામાં અનેક સ્થળોએ દરોડા પાડ્યા હતા. અધિકારીઓએ આ માહિતી આપી હતી. અધિકારીઓએ જણાવ્યું કે NIAના અધિકારીઓ જમ્મુ-કાશ્મીરમાં સાત સ્થળોએ દરોડા પાડી રહ્યા છે. 9 જૂને તીર્થયાત્રીઓને લઈ જતી […]

જમ્મુ-કાશ્મીરઃ ચૂંટણી કામગીરીમાં રોકાયેલા કર્મચારીઓને નડ્યો અકસ્માત, 2ના મોત

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાં પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થયું છે અને આવતીકાલે બીજા તબક્કાનું મતદાન યોજાવાનું છે. જેને લઈને ચૂંટણીપંચ દ્વારા કામગીરી પૂર્ણ કરી લેવામાં આવી છે. દરમિયાન રિયાસી વિસ્તારમાં ચૂંટણીની કામગીરીમાં રોકાયેલા કર્મચારીઓના વાહનને અકસ્માત નડ્યો હતો. જેમાં બે કર્મચારીઓના મોત થયાનું જાણવા મળે છે. જમ્મુ-કાશ્મીરમાં આજે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. અહીં રિયાસીમાં ચૂંટણી […]

જમ્મૂ કાશ્મીરમાં 25 સપ્ટેમ્બરે બીજા તબક્કાનું મતદાન થશે

છ જિલ્લાની 26વિધાનસભા બેઠકો માટે મતદાન થશે 25.78 લાખથી વધુ મતદાતાઓ 239 ઉમેદવારોના ભાવીનો ફેંસલો કરશે ચૂંટણી પંચે આ તબક્કામાં 3502 મતદાન કેન્દ્રો ઉભા કર્યા નવી દિલ્હીઃ જમ્મૂ કાશ્મીરમાં 25 સપ્ટેમ્બરે બીજા તબક્કાનું મતદાન થશે. આ તબક્કામાં 25 લાખ, 78 હજારથી વધુ મતદાતાઓ 239 ઉમેદવારોના ભાવીનો ફેંસલો કરશે.અમારા જમ્મૂના સંવાદદાતા જણાવે છે કે આ તબક્કામાં […]

જમ્મુ-કાશ્મીરમાં પાકિસ્તાનનો એજન્ડા લાગુ નહીં થવા દઈએ: નરેન્દ્ર મોદી

જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણીનો ધમધમાટ કટરામાં પીએમ મોદીએ રેલીને કર્યું સંબોધન નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરના કટરામાં ચૂંટણી રેલીને સંબોધતા પીએમ મોદીએ કોંગ્રેસ, નેશનલ કોન્ફરન્સ અને પીડીપી પર આકરા પ્રહાર કર્યાં હતા. પીએમ મોદીએ પણ પાકિસ્તાનના રક્ષા મંત્રી ખ્વાજા આસિફ દ્વારા કલમ 370 પર આપવામાં આવેલા નિવેદન પર પ્રતિક્રિયા આપી છે. પીએમ મોદીએ કહ્યું, કોંગ્રેસ-નેશનલ કોન્ફરન્સને લઈને જમ્મુ-કાશ્મીરમાં […]

370 મામલે ઓમર અબ્દુલ્લાએ પાકિસ્તાનને રોકડું પરખાવ્યું

જમ્મુ-કાશ્મીર ભારતનો આંતરિક મામલો પહેલા પાકિસ્તાને પોતાના દેશનું ધ્યાન રાખવું જોઈએ નવી દિલ્હીઃ નેશનલ કોન્ફરન્સના નેતા ઓમર અબ્દુલ્લાએ કલમ 370 પરની ટિપ્પણી બદલ પાકિસ્તાનને સખત ઠપકો આપ્યો છે. તેમણે કહ્યું કે, જમ્મુ-કાશ્મીર ભારતનો આંતરિક મામલો છે. પાકિસ્તાને અમારી ચૂંટણી પર ટિપ્પણી કરવી જોઈએ નહીં. પહેલા પાકિસ્તાને પોતાના દેશનું ધ્યાન રાખવું જોઈએ. ઓમર અબ્દુલ્લાએ કહ્યું, પાકિસ્તાને […]

જમ્મુ-કાશ્મીરમાં ગુજરાત કોંગ્રેસના સાંસદ ગનીબેન નહીં જાય પાર્ટીના પ્રચારમાં

કોંગ્રેસે સ્ટાર પ્રચારકોની યાદીમાં ગનીબેનનો કર્યો હતો સમાવેશ જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણીનો માહોલ જામ્યો અમદાવાદઃ હરિયાણા અને જમ્મુ-કાશ્મીરમાં આગામી દિવસોમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. જેને લઈને તમામ રાજ્કીય પક્ષો દ્વારા હાલ પ્રચાર-પ્રસાર કરવામાં આવી રહ્યો છે. રાજકીય પક્ષો દ્વારા પોતાના સ્ટાર પ્રચારકોને મેદાનમાં ઉતારવામાં આવ્યાં છે. કોંગ્રેસે પણ પોતાના સ્ટાર પ્રચારકોને ઉતાર્યાં છે, આ સ્ટાર પ્રચારકોમાં […]

ભાજપ સરકાર આતંકવાદને જમીનમાં દફન કરી દેશેઃ અમિત શાહ

જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડમાં સંબોધિ ચૂંટણી રેલી કોંગ્રેસ અને નેશનલ કોન્ફરન્સ ઉપર કર્યાં પ્રહાર રાજ્યમાં ભાજપની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો જમ્મુઃ જમ્મુ અને કાશ્મીર વિધાનસભા ચૂંટણી 2024 માટે પ્રચાર ચરમસીમાએ છે. આવી સ્થિતિમાં રાજકારણીઓ એકબીજા પર પ્રહારો કરીને મતદારોને રીઝવવાનો પ્રયાસ કરી રહ્યા છે. દરમિયાન કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે સોમવારે રાજ્યના કિશ્તવાડમાં એક ચૂંટણી રેલીને સંબોધિત […]

જમ્મુ-કાશ્મીરઃ બારામુલ્લામાં સુરક્ષાદળો સાથે અથડામણમાં 3 આતંકી ઠાર મારાયાં

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરના બારામુલ્લામાં થયેલા એન્કાઉન્ટરમાં સુરક્ષા દળોને મોટી સફળતા મળી છે. માહિતી બાદ, 13-14 સપ્ટેમ્બરની વચ્ચેની રાત્રે ચક ટપ્પર ક્રીરી વિસ્તારમાં એક ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. વાસ્તવમાં, બારામુલ્લામાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે રાત્રે અથડામણ શરૂ થઈ, જે આખી રાત ચાલુ રહી. અધિકારીઓના જણાવ્યા અનુસાર આ વિસ્તારમાં બેથી ત્રણ આતંકીઓ છુપાયેલા છે. આતંકીઓને […]

જમ્મુ-કાશ્મીર: પૂંચમાં JKGFનો આતંકવાદી વિસ્ફોટકો સાથે ઝડપાયો

સુરક્ષાદળોએ પોથા બાયપાસ સાથે આતંકીને ઝડપી લીધો પોલીસે અન્ય આતંકવાદીઓને ઝડપી લેવા કવાયત શરૂ કરી જમ્મુઃ સુરક્ષા દળોએ જમ્મુ અને કાશ્મીરના પુંછ જિલ્લામાં જમ્મુ અને કાશ્મીર ગઝનવી ફોર્સ (JKGF) ના એક આતંકવાદીના સાગરિતને વિસ્ફોટકો અને દારૂગોળો સાથે ધરપકડ કરી છે. પોલીસ પ્રવક્તાએ જણાવ્યું હતું કે ગુરુવારે સાંજે પોથા બાયપાસ પર સીઆરપીએફની સાથે પોલીસ અને સેનાની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code