1. Home
  2. Tag "Jammu KAshmir"

નાપાક હરકત: અરનિયા સેક્ટરમાં આંતરરાષ્ટ્રીય સરહદ પર ફરી પાકિસ્તાની ડ્રોન દેખાયું, BSF જવાનોએ ફાયરિંગ કર્યું

ડ્રોન હુમલા બાદ ફરીથી ડ્રોન દેખાયું અરનિયા સેક્ટરમાં આંતરરાષ્ટ્રીય સરહદ પર દેખાયું ડ્રોન જવાનોએ ડ્રોન પર કર્યું ફાયરિંગ, ડ્રોન પાકિસ્તાન તરફ ગયું નવી દિલ્હી:  થોડાક દિવસ પહેલા જમ્મૂ એરબેઝ પર ડ્રોન હુમલા બાદ પણ ડ્રોન સતત નજર આવી રહ્યા છે. હવે ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય બોર્ડર પર અરનિયા સેક્ટરમાં એક પાકિસ્તાની ડ્રોન જોવા મળ્યું હતું. BSF જવાનોએ […]

જમ્મૂ કાશ્મીર: 149 વર્ષ જૂની ‘દરબાર મૂવ’ પ્રથા થઇ ખતમ, દર વર્ષે 200 કરોડની બચત થશે

જમ્મૂ કાશ્મીરમાં હવે 149 વર્ષ જૂની દરબાર મૂવ પ્રથા થઇ ખતમ દરબાર મૂવ’ને ખતમ કરવાથી પ્રદેશની સરકારી તિજોરીમાં દર વર્ષે 200 કરોડ રુપિયાની બચત થશે અધિકારીઓને 3 સપ્તાહની અંદર સરકારી આવાસો ખાલી કરવાનો આદેશ અપાયો નવી દિલ્હી: જમ્મૂ કાશ્મીરમાં હવે 149 વર્ષ જૂની દરબાર મૂવ પ્રથા ખતમ થઇ છે. કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મૂ કાશ્મીરના રાજધાનીઓ શ્રીનગર […]

જમ્મૂ એરબેઝ હુમલામાં ચીની કનેક્શનની આશંકા, ચીને પાકિસ્તાનને આપ્યાં હતાં ડ્રોન

જમ્મૂ એરબેઝ હુમલામાં ચીની કનેક્શનની આશંકા થોડાક સમય પહેલા જ ચીને પાકિસ્તાનને આપ્યા હતા ડ્રોન તપાસ એજન્સીઓ હાલમાં તપાસ કરી રહી છે નવી દિલ્હી: જમ્મૂ એરબેઝ હુમલાની સઘન તપાસ થઇ રહી છે ત્યારે હવે આ મામલે એક મોટો ઘટસ્ફોટ થયો છે. તપાસ એજન્સીઓને શંકા છે કે આ હુમલામાં ચીનમાં બનેલા ડ્રોનની મદદ લેવાઇ હતી કારણ […]

જમ્મૂમાં ફરી ડ્રોન જોવા મળ્યું, એરફોર્સ પરના ડ્રોન હુમલાની તપાસ NIAને સોંપાઇ

જમ્મૂમાં એરફોર્સ સ્ટેશન પર હુમલા બાદ ફરી ડ્રોન જોવા મળ્યું જો કે સેનાએ આ વાતનો ઇનકાર કર્યો છે ગૃહ મંત્રાલયે જમ્મૂ એરફોર્સ સ્ટેશન પરના ડ્રોન હુમલાની તપાસ NIAને સોંપી નવી દિલ્હી: જમ્મૂમાં હાલમાં જ એરફોર્સ સ્ટેશન પર ડ્રોન હુમલા બાદ હવે એલર્ટ જાહેર કરાયું છે તેમજ સેના પણ સતર્ક છે. આ બધા વચ્ચે જમ્મૂના સુંજવાન […]

ભારતીય સેનાને મળી મોટી સફળતા, લશ્કર-એ-તૈયબાનાં કમાન્ડર નદીમ અબરારને કર્યો ઠાર

ભારતીય સેનાને મળી મોટી સફળતા લશ્કર-એ-તૈયબાના ટોચના કમાન્ડર નદીમ અબરારને કરાયો ઠાર તેના કબ્જામાંથી એક પિસ્તોલ અને કેટલાક હેન્ડ ગ્રેનેડ મળી આવ્યા છે નવી દિલ્હી: ભારતીય સેનાને મોટી સફળતા મળી છે. સેના અને આતંકવાદીઓ વચ્ચે થયેલા એન્કાઉન્ટરમાં ભારતીય સેનાએ પાકિસ્તાની આતંકવાદી અને લશ્કરના ટોચના કમાન્ડર નદીમ અબરારને ઠાર કર્યો છે. એન્કાઉન્ટરમાં નદીમ અબરાર અને એક […]

જમ્મૂ એરફોર્સ સ્ટેશન હુમલામાં થયો ખુલાસો: MI-17 હેલિકોપ્ટર અને ATC નિશાને હતા

જમ્મૂ એરફોર્સ સ્ટેશન પર થયેલા હુમલામાં ખુલાસો ATC અને MI-17 હેલિકોપ્ટર નિશાને હતા તે ઉપરાંત NIAએ 2 શંકાસ્પદની કરી ધરપકડ નવી દિલ્હી: જમ્મૂ એરફોર્સ સ્ટેશન પર ડ્રોનથી થયેલા બ્લાસ્ટ મામલે NIAએ એક લીડ મળી છે. NIAએ બે શંકાસ્પદ લોકોની ધરપકડ કરી છે. આ બંને શંકાસ્પદ લોકોને જમ્મૂના બેલીચારના વિસ્તારમાંથી ઝડપી લેવામાં આવ્યા છે. બંને પર […]

અફઘાનિસ્તાનમાંથી અમેરિકી સૈન્યની વાપસી બાદ આતંકીઓ કાશ્મીર પર ફરી કરી શકે નજર: કમાન્ડર લેફ્ટિનન્ટ જનરલ ડી. પી. પાંડે

અફઘાનિસ્તાનમાંથી અમેરિકી સૈન્યની વાપસી બાદ આતંકીઓ કાશ્મીર પર કરશે નજર કાશ્મીર ખાતે તૈનાત સેનાની 15મી કોરના કમાન્ડર લેફ્ટિનન્ટ જનરલ ડીપી પાંડેએ આ આશંકા વ્યક્ત કરી કાશ્મીરમાં સ્થિતિ હવે પહેલા જેવી નથી રહી નવી દિલ્હી: અફઘાનિસ્તાન ખાતેથી અમેરિકી સેનાની વાપસી બાદ કેટલાક આતંકવાદીઓ કાશ્મીરમાં ઘૂસણખોરી કરી શકે છે તેવી આશંકા કાશ્મીર ખાતે તૈનાત સેનાની 15મી કોરના […]

ભારત સરકાર જમ્મૂ કાશ્મીર પર આ પાંચ નિર્ણયો લે તેવી સંભાવના

PM મોદીની અધ્યક્ષતામાં આજે જમ્મૂ કાશ્મીરના નેતાઓ સાથે યોજાઇ બેઠક આ બેઠકમાં જમ્મૂ કાશ્મીર પર આ પાંચ નિર્ણયો લઇ શકે છે ભારત સરકાર જાણો આ બેઠકમાં ક્યાં ક્યાં નિર્ણયો લેવાઇ શકે છે નવી દિલ્હી: જમ્મૂ કાશ્મીરમાં અત્યારે ફરીથી કંઇક મોટું થવાની અટકળો તેજ થઇ છે. પીએમ મોદીની આજે જમ્મૂ કાશ્મીરના તમામ રાજકીય પક્ષો સાથે બેઠક […]

જમ્મુ-કાશ્મીરમાં ડેલ્ટા પ્લસ વેરિએન્ટનો પ્રથમ કેસ મળી આવ્યો- દેશભરમાં કુલ 40 કેસો

જમ્મુ કાશ્મીરમાં નોંધાયો ડેલ્ટા પ્લસ વેરિએન્ટનો પહેલો કેસ દેશભરમાં 40 કેસો નોંધાઈ ચૂક્યા છે ડેલ્ટા પ્લસ વેરિએન્ટથી લોકોની ચિંતા વધી   દિલ્હીઃ- દેશભરમાં કોરોના હજી ખતમ થયો નથી ત્યાતો કોરોનાના નવા વેરિએન્ટે કેટલાક રાજ્યોમાં ચિંતા ફેલાવી છે, ડેલ્ટા પ્લસ નામના વાયરસનો હવે લોકોમાં ભય ફેલાઈ રહ્યો છે, અત્યાર સુધી દેશભરમાં આ વાયરસના કુલ 40 જેટલા […]

જમ્મુ-કાશ્મીર મુદ્દે આજે  સર્વપક્ષીય નેતાઓ સાથે પીએમ મોદીની બેઠક – પ્રદેશમાં સુરક્ષાને લઈને 48 કલાકનું  હાઈ એલર્ટ

પીએમ મોદીની આજે જમ્મુ કાશ્મીર મુદ્દે બેઠક કલમ 370 નાબૂદ થયા બાદ આ પહેલી બેઠક હશે સર્વપક્ષના નેતાઓ સાથે પીએમ મોદી કરશે વાતચીત   દિલ્હીઃ- આજે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં જમ્મુ કાશ્મીર મુદ્દે સર્વપક્ષીય બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે.પ્રદેશમાંથી કલમ  370 નાબૂદ થયા બાદ પ્રથમ વખત પ્રધાનમંત્રી જમ્મુ અને કાશ્મીરના 8 પક્ષોના 14 નેતાઓ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code