1. Home
  2. Tag "Jammu KAshmir"

PM મોદીની મોટી બેઠક પહેલા જમ્મૂ કાશ્મીરમાં એલર્ટ જાહેર, નેટ સેવા પણ બંધ કરાય તેવી સંભાવના

આવતીકાલે પીએમ મોદીની કાશ્મીરી નેતાઓ સાથે યોજાશે બેઠક આ બેઠક અગાઉ કેન્દ્ર સરકારે જમ્મૂ-કાશ્મીર અને નિયંત્રણ રેખા પર એલર્ટ જારી કર્યું તે ઉપરાંત અનિચ્છનીય ઘટના ના બને તે માટે ઇન્ટરનેટ સેવા પણ બંધ રખાઇ શકે છે નવી દિલ્હી: આવતીકાલે એટલે કે 24 જૂનના રોજ પીએમ મોદીની કાશ્મીરી નેતાઓ સાથે બેઠક થવાની છે ત્યારે આ બેઠક […]

કાશ્મીરના લોકો હવે શાંતિ સ્થપાય તેની આશા સેવી રહ્યાં છે: CDS જનરલ બિપીન રાવત

કાશ્મીરમાં હાલની સ્થિતિને લઇને જનરલ બિપિન રાવતનું નિવેદન કાશ્મીરમાં લોકો હવે શાંતિ ઇચ્છે છે ગેરમાર્ગે દોરાયેલા યુવાનોને સમજાવવાની જરૂર નવી દિલ્હી: સીમા પરના યુદ્વ વિરામને લઇને જનરલ બિપીન રાવતે નિવેદન આપ્યું હતું. તેઓએ કહ્યું હતું કે, સીમા પર હજુ યુદ્વ વિરામ ચાલુ છે. જે એક સકારાત્મક સંકેત છે. જો કે, ડ્રોનનો ઉપયોગ કરીને હથિયારો અને […]

અમરનાથ યાત્રાઃ- 24 જુનના રોજ બાબા બર્ફાનીની ગુફામાં પ્રથમ પૂજા કરાશે,શ્રદ્ધાળુંઓ જોઈ શકશે લાઈવ પ્રસારણ 

અમરનાથ યાત્રાનો ઔપચારિક રીતે 24 જૂનથી આરંભ ગુરુવારના રોજ બાબા બર્ફાનીની ગુફામાં થશે પ્રથમ પૂજા   શ્રીનગરઃ- દેશમાં અરનાથ યાત્રા ખૂબ જ પ્રચલીત છે, જો કે આ વર્ષ દરમિયાન અને વિતેલા વર્ષ દરમિયાન પણ કોરોનાના કહેરને કારણે આ યાત્રા રદ કરવામાં આવી હતી, ત્યારે હવે શ્રી અમરનાથ યાત્રા માટે 24 જૂને પવિત્ર ગુફામાં વૈદિક જાપ […]

જમ્મુ-કાશ્મીરના સોપોરમાં સેનાના જવાનો અને આતંકીઓ  વચ્ચે અથડામણ- 3 આતંકીઓ ઢેર

જમ્મુ કાશ્મીરમાં સેનાને મોટી સફળતા  ત્રણ આતંકીઓનો કર્યો ખાતમો શ્રનગરઃ- જમ્મુ-કાશ્મીરના સોપોરના ગુંડ બ્રાથ વિસ્તારમાં પોલીસ અને સુરક્ષાદળો વચ્ચેની એન્કાઉન્ટરમાં અત્યાર સુધી ત્રણ આતંકવાદીઓનો ખાતમો થયો છે. સુરક્ષા દળોની સંયુક્ત ટીમ આ કામગીરી ચલાવી રહી છે, જેમાં પોલીસ અને સેના સામેલહ છે. આ એન્કાઉન્ટરમાં આતંકવાદી મુદાસિર પંડિત પણ મોતને ઘાટ ઉતર્યો છે. કાશ્મીરના આઈજીપી વિજય […]

કોરોનાની સ્થિતિ સામાન્ય થતા અમરનાથ યાત્રાની તૈયારીઓ શરુઃ- કેટલીક શરતો સાથે લંગર માટેની પરવાનગી અપાઈ

અમરનાથ યાત્રાની તૈયારીઓ લંગરને અપાઈ કેન્દ્ર કરફથી પરવાનગી કોરોનાના કેસ ઓછા થતા લંગરનું આયોજન કરાશે દિલ્હીઃ- સમગ્ર દેશમાં કોરોનાના કારણે અનેક પ્રતિબંધો સહિત લોકડાઉન લાગૂ કરવામાં આવ્યું હતું, જેને લઈને અનેક જાહેર સ્થળોથી લઈને ધાર્મિક સ્થળો બંધ કરાયા હતા,જેની અસર અમરનાથ યાત્રા પર જોવા મળી હતી ત્યારે હવે કોરોનાની સ્થિતિ સામાન્ય થતી જોવા મળી રહી […]

જમ્મુ-કાશ્મીરમાં મોડી રાતે સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે ઘર્ષણ, સુરક્ષા દળોએ બે આતંકીઓને ધેર્યા

જમ્મુ કાશ્મીરમાં સુરક્ષાદળોને મળી સપળતા આતંકીઓ સાથેના ધર્ષણમાં બે આતંકીઓ ઢેર શ્રીનગરઃ- જમ્મુ કાશ્મીર કેન્દ્ર સાશિત પ્રદેશમાં આતંકીઓના હુમલા કરવાની ઘટનાઓ અવાર-નવાર સામે આવતી હોય છે, જો કે સેનાના જવાનો દ્વારા આતંકીઓને મૂહતોડ જવાબ પણ આપવામાં આવે છે, ત્યારે ગતરોજ મંગળવારની મોડી રાતે ફરી એક વખત શહેરની હદમાં આવેલા નૌગામના વગુરા ખાતે  આતંકવાદીઓ સાથે સેનાના […]

જમ્મૂ કાશ્મીરમાં ચૂંટણીની તૈયારીઓ શરૂ, કેન્દ્ર પક્ષો સાથે કરશે ચર્ચા

જમ્મૂ કાશ્મીરમાં હાલમાં ચૂંટણીની તૈયારીઓ ચાલી રહી છે. જમ્મૂ કાશ્મીરની ચૂંટણીઓ સાથે જોડાયેલી રાજનીતિક પ્રક્રિયા શરૂ કરવા અને રાજ્યનો દરજ્જો બહાલ કરવા માટે કેન્દ્ર સરકાર રાજ્યના રાજકીય પક્ષોની સાથે વાતચીત શરૂ કરી શકે તેવા અહેવાલો છે. જો કે આ મામલે કોઇ રાજકીય પક્ષને સત્તાવાર રીતે આમંત્રણ આપવામાં આવ્યું નથી. જમ્મૂ કાશ્મીરને વિશેષ દરજ્જો આપવામાં મદદ […]

કાશ્મીરમાં ફરી આતંકવાદ વધવાના અણસાર, આ છે મહત્વનું કારણ

અફઘાનિસ્તાનમાંથી અમેરિકન સૈન્ય પાછુ જશે એટલે કાશ્મીરમાં આતંકી ગતિવિધિ વધશે અમેરિકન ડિફેન્સ થિંક ટેંક ફાઉન્ડેશન ફોર ડિફેન્સ ઓફ ડેમોક્રેસીઝે આ ચિંતા વ્યક્ત કરી ખાસ કરીને પાકિસ્તાન પ્રેરિત આતંકવાદીઓ વધુ સક્રિય થશે નવી દિલ્હી: હાલમાં કાશ્મીરમાં આતંકી હિલચાલ ઓછી છે જો કે એકવાર અફઘાનિસ્તાનમાંથી અમેરિકન સૈન્ય પાછું ફરશે ત્યારબાદ કાશ્મીરમાં આતંકી પ્રવૃત્તિઓ વધશે તેવી ચિંતા અમેરિકન […]

ઇમરાન ખાને કાશ્મીર રાગ ફરી આલાપ્યો, કહ્યું આ શરત સાથે ભારત સાથે વાત કરવા તૈયાર

ઇમરાન ખાને ફરીથી કાશ્મીર રાગ આલાપ્યો ઇમરાન ખાને ભારત સાથે વાતચીત માટે રાખી કેટલીક શરતો ભારતને પાંચ ઑગસ્ટ 2019થી પહેલાનો જમ્મૂ-કાશ્મીરનો દરજ્જો પાછો ખેંચવા કહ્યું નવી દિલ્હી: પાકિસ્તાનના પીએમ ઇમરાન ખાને ફરીથી કાશ્મીરનો રાગ આલાપ્યો છે. પાક. પીએમ ઇમરાન ખાને કેટલીક શરતોને આધિન ભારત સાથે વાત કરવાની તૈયારી દર્શાવી છે. પીએમ ઇમરાન ખાને કહ્યું છે […]

જમ્મુ-કાશ્મીર: ઉધમપુરની કેમિકલ ફેક્ટરીમાં મોડી રાત્રે લાગી ભીષણ આગ, અગ્નિશામક અભિયાન જારી

કેમિકલ ફેક્ટરીમાં મોડી રાત્રે લાગી ભીષણ આગ આગ પર કાબૂ મેળવવા બોલાવી વાયુસેનાને  હાલ અગ્નિશામક અભિયાન ચાલી રહ્યું છે શ્રીનગર : જમ્મુ-કાશ્મીરના ઉધમપુરમાં મોડી રાત્રે કેમિકલ ફેક્ટરીમાં ભીષણ આગ લાગવાની ઘટના બની હતી. આગ પર કાબૂ મેળવવા ભારતીય વાયુ સેનાને બોલાવવામાં આવી છે. હાલ,અગ્નિશામક અભિયાન ચાલી રહ્યું છે. આઈએએફ વોરંટ ઓફિસર દલબીર એસ બહલે કહ્યું કે, […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code