જમ્મુમાં આગામી મહિનામાં સચિવાલય સહિતની સરકારી કામગીરી બંધ કરી કાશ્મીર લઈ જવાશે – પેપરલેસ પોલીસીની કવાયત ઝડપી બનાવાઈ
જમ્મુ-કાશ્મીરમાં સરકારી કામગીરીમાં પેપરલેસ પોલીસીનો કરાશે અમલ સરકારી વહીવટ જમ્મુ કાશ્મીર આવનારા મહિનાથી લઈ જવાશે શ્રીનગર – રાજધાની જમ્મુમાં આવતા મહિને સરકારની કોર્ટ બંધ કરવામાં આવશે. આ સાથે જ મે મહિનાના પહેલા અથવા બીજા સોમવારે શ્રીનગરમાં કોર્ટની કાર્યવાહી કરવામાં આવશે. આ વખતે કાર્યવાહીમાં ઓછામાં ઓછા રેકોર્ડની રવાનગી થશે, આ માટે પેપરલેસ દરબાર મૂવની કવાયત નાગરિક […]


