1. Home
  2. Tag "jammu"

જમ્મુના રાજૌરીમાં પેટ્રોલિંગ દરમિયાન થયો વિસ્ફોટ, સેનાનો એક જવાન અને અધિકારી શહીદ

જમ્મુમાં વિસ્ફોટની ઘટના સેનાનો એક જવાન અને અધિકારી શહીદ રાજૌરીમાં પેટ્રોલિંગ દરમિયાન બની ઘટના શ્રીનગર :જમ્મુ અને કાશ્મીરમાં સેનાના જવાનો એટલું જોખમ ઉઠાવી રહ્યા છે કે જેને સામાન્ય માણસ તો વિચારી જ ન શકે, દેશની સુરક્ષા કરવા માટે તેઓ રોજ જીવનું જોખમ લેતા હોય છે અને ત્યારે એવી ઘટના બની છે કે જે દેશના જવાનો […]

જમ્મૂ કાશ્મીરમાં આતંકીઓને સબક શીખવવા MHAએ આ અધિકારીને મોકલ્યા

જમ્મૂ કાશ્મીરમાં હવે આતંકીઓની ખેર નથી MHAએ હવે CRPFના ડીજી કુલદીપ સિંહને જમ્મૂ કાશ્મીર મોકલ્યા તેઓ રાષ્ટ્રીય તપાસ એજન્સીના ડીજી છે નવી દિલ્હી: જમ્મૂ કાશ્મીરમાં છેલ્લા કેટલાક સમયથી આતંકીઓ લક્ષિત હત્યાઓને અંજામ આપી રહ્યાં છે. આ મામલા પર હવે ગૃહ મંત્રાલયની ચાંપતી નજર છે. આ વચ્ચે હવે સૂત્રો અનુસાર ગૃહ મંત્રાલયે CRPFના ડીજી કુલદીપ સિંહને […]

આઝાદીનો અમૃત મહોત્સવ અંતર્ગત BSF જવાનો 1993 કિલોમીટરની સફર પર રવાના

જમ્મુથી દાંડી સુધીની સફર કરશે અંદાજે 2000 કિમી સાયકલ ચલાવશે જવાન આઝાદીના 75 વર્ષની ઉજવણીનો હરખ હજુ સુધી અમદાવાદ : આઝાદીનો અમૃત મહોત્સવ એટલે આઝાદીની 75મી વર્ષગાંઠે, સમગ્ર ભારત દેશ મળેલી આઝાદીનો અમૃત મહોત્સવની ઉજવણી અલગ અલગ રીતે કરી રહ્યો છે. જેમાં ખાસ કરીને નહેરુ યુવા કેન્દ્ર, વિવિધ સંસ્થાઓ, શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા રન તથા અલગ-અલગ પ્રકારની […]

જમ્મુ કાશ્મીરમાં શ્રીનગર સ્થિત જામિયા મસ્જીદ પાસે  બ્લાસ્ટ,સમગ્ર વિસ્તારને કોર્ડન કરી આતંકીઓને શોધવાની કવાયત હાથ ઘરાઈ

શ્રીનગરની જામિયા મસ્જીદ પાસે બોમ્બ બ્લાસ્ટ કોઈ જાનહાની નહી ઈઆઈડી  બ્લાસ્ટ કર્યો હોવાની માહિતી આંતકીઓએ હુમલા બાગ ગ્રેનેડ પણ ફેંક્યા   શ્રીનગરઃ આજ રોજ ગુરુવારે શ્રીનગરમાં જામિયા મસ્જિદ પાસે એક બોમ્બ બ્લાસ્ટ થયો હતો.જો કે  તેમાં કોઈ નુકસાન થયું નથી. ત્યારે હવે આ હુમલો કરનારા આતંકવાદીઓની શોધમાં ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. સૂત્રો પાસેથી મળતી […]

જમ્મુઃ આંતરરાષ્ટ્રીય સરહદ પાસે મોડી રાતે ફરી જોવા મળ્યું ડ્રોન, બીએસએફ એ ફાયરિંગ કરતા પાકિસ્તાન તરફ પરત ફર્યું

જમ્મુ સીમા પર ડ્રોન જોવા મળ્યું  બીએસએફની નજદબંધીમાં આવતા ફાયરિંગ કરવામાં આવ્યું ફાયરિંગ કરતા જ ડ્રોન પાક, તરફ પાછુ ફર્યું શ્રીનગરઃ-  કેન્દ્રસાશિત પ્રદેશ જમ્મુ કાશ્મીર એક એવો વિસ્તાર છે કે જ્યા પાકિસ્તાનની નાપાક નજર કાયમ માટે રહેતી હોય છે, અવાર નવાર પ્રદેશની શાંતિ ભંગ થાય તેવી નાપાક હરકતો પાકિસ્તાન દ્વારા કરવામાં આવતી રહેતી હોય છે […]

જમ્મુ ડ્રોન એટેક બાદ વાયુ સેના ભારતીય કંપનીઓ પાસેથી 10 એંટી-ડ્રોન સિસ્ટમો ખરીદશે

જમ્મુ ડ્રોન એટેક બાદ વાયુ સેના એક્શન મોડમાં વાયુ સેના ખરીદશે એંટી-ડ્રોન સિસ્ટમો ભારતીય કંપનીઓ પાસેથી ખરીદશે એંટી-ડ્રોન  શ્રીનગર : જમ્મુ વાયુ સેના સ્ટેશન પર 27 જૂનના દેશના પહેલા ડ્રોન આતંકી હુમલા બાદ ભારતીય વાયુ સેના હવે દસ માનવરહિત વિમાન સિસ્ટમો (સીયુએએસ) મેળવવાની તૈયારીમાં છે. ભારતીય વાયુ સેનાએ CUAS નામની કાઉન્ટર-ડ્રોન સિસ્ટમ માટે ભારતીય કંપનીઓ […]

જમ્મુમાં આતંકી હુમલાના કાવતરા બાદ હવે ઇસ્લામાબાદમાં ભારતીય દૂતાવાસમાં જોવા મળ્યું ડ્રોન  

 જમ્મુ એરબેઝ પર ડ્રોન એટેકની ઘટના  હવે ઇસ્લામાબાદમાં ભારતીય દૂતાવાસમાં જોવા મળ્યું ડ્રોન ભારતે સયુંકત રાષ્ટ્રમાં આપી ચેતવણી શ્રીનગર :જમ્મુમાં ડ્રોન દ્વારા આતંકી હુમલો કરવાનું કાવતરું સામે આવ્યા બાદ હવે પાકિસ્તાનના ઇસ્લામાબાદ સ્થિત ભારતીય દૂતાવાસમાં એક ડ્રોન જોવા મળ્યું છે. ભારતે આ મામલાને ગંભીરતાથી લીધો છે અને પાકિસ્તાન સરકાર સામે સખત વાંધો વ્યક્ત કર્યો છે. […]

જમ્મૂમાં ફરી ડ્રોન જોવા મળ્યું, એરફોર્સ પરના ડ્રોન હુમલાની તપાસ NIAને સોંપાઇ

જમ્મૂમાં એરફોર્સ સ્ટેશન પર હુમલા બાદ ફરી ડ્રોન જોવા મળ્યું જો કે સેનાએ આ વાતનો ઇનકાર કર્યો છે ગૃહ મંત્રાલયે જમ્મૂ એરફોર્સ સ્ટેશન પરના ડ્રોન હુમલાની તપાસ NIAને સોંપી નવી દિલ્હી: જમ્મૂમાં હાલમાં જ એરફોર્સ સ્ટેશન પર ડ્રોન હુમલા બાદ હવે એલર્ટ જાહેર કરાયું છે તેમજ સેના પણ સતર્ક છે. આ બધા વચ્ચે જમ્મૂના સુંજવાન […]

લદ્દાખ: લેહમાં 4.6 ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા

લદ્દાખના લેહમાં ભૂકંપના આંચકા 4.6 ની નોંધાઈ તીવ્રતા કોઈ નુકશાન કે જાનહાની નહીં શ્રીનગર : લદ્દાખના લેહમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા.નેશનલ સેંટર ફોર સિસ્મોલોજી પાસેથી મળેલી જાણકારી મુજબ,રિક્ટર સ્કેલ પર આ ભૂકંપની તીવ્રતા 4.6 માપવામાં આવી છે. હજી સુધી કોઈ નુકસાન થયાના સમાચાર સામે આવ્યા નથી. ગયા મહિને પણ લદ્દાખમાં ભૂકંપના આંચકા અનેક વખત અનુભવાયા […]

Mata Vaishno Devi મંદિર ભવનમાં લાગી આગ, કોઇ જાનહાનિ નહીં

જમ્મૂમાં માતા વૈષ્ણોદેવી ભવનની પાસે આગ લાગી આ આગમાં કેશ કાઉન્ટર બળીને ખાક થઇ ગયું જો કે આગ પર કાબૂ મેળવી લેવાયો છે જમ્મૂ: કટડા સ્થિત માતા વૈષ્ણો દેવીના દરબારની નજીક આગ લાગવાની દુર્ઘટના ઘટી છે. કાલિકા ભવનની પાસે કાઉન્ટર નંબર બે નજીક આગ લાગવાની ઘટના ઘટી હતી. આગ પર કાબૂ મેળવવા માટે રાહત અને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code