જામનગર નજીક હાઈવે પર ટ્રકનું ટાયર ફાટતા સર્જાયો અકસ્માત, ટ્રકચાલકનું મોત
ટ્રકચાલક કૂદકો મારીને ઉતરતા તેની જ ટ્રકના પાછલના વ્હીલ ફરી વળ્યા અનાજ ભરેલો ટ્રક લાલપુર બાયપાસથી અમદાવાદ જઈ રહ્યો હતો ટ્રક ફંગોળાઈને રોડ સાઈડ પર ઉતરી ગયો જામનગરઃ જિલ્લાના હાઈવે પર અકસ્માતોનું પ્રમાણ વધતું જાય છે. ત્યારે જામનગર નજીક મોરડંકા ગામના પાટિયા પાસે વધુ એક અકસ્માત સર્જાયો હતો. ગઈકાલે રાતના સમયે અનાજ ભરેલી એક ટ્રક […]