જામનગર કોર્પોરેશન ચૂંટણીઃ ભાજપ દ્વારા 16 વોર્ડના ઉમેદવારોના નામની કરી જાહેરાત
અમદાવાદઃ ગુજરાતમાં અમદાવાદ સહિત છ મહાનગરપાલિકાના ચૂંટણીની ધમધમાટ વચ્ચે ભાજપ દ્વારા રાજકોટ બાદ જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન માટે ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી હતી. ભાજપ દ્વારા 16 વોર્ડમાં 64 ઉમેદવારોની પસંદગી કરવામાં આવી છે. જામનગરમાં ભાજપ દ્વારા ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવતા ક્યાંક ખુશી અને ક્યાંક ગમનો માહોલ જોવા મળ્યો હતો. જે ઉમેદવારોની પસંદગી કરવામાં આવી છે […]


