છત્તીસગઢના જાંજગીર-ચંપા જિલ્લામાં માર્ગ અકસ્માતમાં પાંચ લોકોના મોત
નવી દિલ્હી: છત્તીસગઢના જાંજગીર-ચંપા જિલ્લામાં એક દુ:ખદ માર્ગ અકસ્માત થયો છે, જ્યાં જાંજગીર પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ આવતા સુકલી ગામ નજીક નેશનલ હાઈવે 49 પર ગઈકાલે મોડી રાત્રે એક ભયાનક માર્ગ અકસ્માત થયો હતો. નવાગઢમાં લગ્ન સમારોહમાંથી પરત ફરી રહેલી સ્કોર્પિયોમાં મુસાફરી કરી રહેલા પાંચ લોકોના પૂરપાટ ઝડપે આવતી ટ્રક સાથે સામસામે અથડામણમાં દુઃખદ મોત […]


