જન્માષ્ટમીના મીની વેકેશનને લીધે સાપુતારામાં પ્રવાસીઓ ઉમટી પડ્યા
પ્રવાસીઓ બોટિંગ, સ્કાય સાયકલિંગ અને ઝીપ લાઇન જેવી એડવેન્ચર્સને માણી રહ્યા છે, વરસાદી વાતાવરણને લીધે મીની કાશ્મીર જેવો માહોલ, તમામ હોટેલો, હોમ સ્ટે, રિસોર્ટ અને ટેન્ટ સિટી હાઉસફૂલ સાપુતારાઃ ગુજરાતના હીલ સ્ટેશન ગણાતા સાપુતારામાં જન્માષ્ટમીના તહેવારોની રજાઓને લીધે પ્રવાસીઓ ઉમટી રહ્યા છે. હાલ સાપુતારા માન્સુન ફેસ્ટિવલ પણ ચાલી રહ્યો છે.પ્રવાસીઓમાં મોન્સૂન ફેસ્ટિવલને પણ અભૂતપૂર્વ પ્રતિસાદ […]