જંત્રીના દરમાં સુચિત વધારા સામે બિલ્ડરોએ કરી રજુઆત
                    બિલ્ડરોએ જિલ્લા કલેક્ટર અને GMC કમિશનરને કરી રજુઆત, બિલ્ડરો સાથે સંયુક્ત બેઠકમાં થઈ ચર્ચા, જંત્રીના દરમાં વિસંગતતાના મામલે પણ રજુઆત કરી ગાંધીનગરઃ ગુજરાત સરાકારે તાજેતરમાં જંત્રીના સુચિત દર જાહેર કરીને લોકો પાસે વાંધા સુચનો માગ્યા છે. નવા જંત્રીના દરથી મકાનોના ભાવમાં પણ વધારો થશે. શહેરમાં હાલ ઘણાબધા ફ્લેટ્સ અને મકાનો વેચાયા વગરના ખાલી પડ્યા છે. […]                    
                    
                    
                     
                
                        
                        
                        
                        
                    
                        
                        
                        
                        
                    
	

