રાષ્ટ્રીય મહિલા આયોગના પ્રથમ અધ્યક્ષ જયંતિ પટનાયકનું નિધન,90 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
રાષ્ટ્રીય મહિલા આયોગના પ્રથમ અધ્યક્ષનું નિધન જયંતિ પટનાયકનું 90 વર્ષની વયે અવસાન રાષ્ટ્રપતિ મુર્મુએ તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો દિલ્હી:કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાષ્ટ્રીય મહિલા આયોગના પ્રથમ અધ્યક્ષ જયંતિ પટનાયકનું બુધવારે નિધન થયું છે.તેણી 90 વર્ષની હતી.ચાર વખત સાંસદ રહી ચૂકેલા અને ઓડિશાના દિવંગત મુખ્યમંત્રી જેબી પટનાયકના પત્ની જયંતિ પટનાયકને અહીંની એક હોસ્પિટલમાં ડોક્ટરોએ […]