બિહારમાં ગૃહમંત્રી શાહે JDU સામે ભરી હુંકાર, કહ્યું, ‘જેડીયું માટે બીજેપીના દરવાજા હંમેશા માટે બંધ’
બિહારમાં અમિત શાહે જેડીયુંને આડે હાથ લીઘું કહ્યું જેડીયુ માટે બીજેપીના દદરવાજા હંમેશ માટે બંધ પટના – આજરોજ શનિવારે ગૃહમંત્રી અમિતશાહ બિહારની મુલાકાતે હતા આ દરમિયાન તેમણે જેડીયુંને આડે હાથ લીધું હતું.પશ્ચિમ ચેમ્પરનના બેટિયામાં યોજાયેલી એક રેલીમાં અમિત શાહે કહ્યું કે બિહારમાં કાયદો અને વ્યવસ્થા નિષ્ફળ ગઈ છે. નીતિશ કુમારે બિહારને વહેંચી દીધું છે. તેમણે […]


